SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 00.00 વ રહિત વર્તે, વચન અને કાયાની પ્રવૃત્તિ પણ જ્ઞાનીની આજ્ઞાનુસાર 5 વી કરે તે અવંચક યોગ. વિનય, ભાવભક્તિપૂર્વક વંદના આદિ ક્રિયા રિ વ કરે તે અવંચક ક્રિયા. ને ગુરુ સાચા હોવાથી જે પુણ્ય રૂપ ફળ Gી બંધાય તે મોક્ષમાર્ગને અવિરોધક હોય તેથી તે અવંચક ફળ. આમ 15. Gી જીવ પહેલી દૃષ્ટિમાં વર્તતો હોય ત્યારે યોગ, ક્રિયા અને ફળ ત્રણેય 5 Gી અવંચક થાય. ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે; તેમ ભવિ સહજ ગુણ હોવે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે. વીર. ૧૩ 3 ભાવાર્થ : ચકોર પક્ષી જેમ ચંદ્રને ચાહે છે. ભમરો જેમ માલતી ઉં ફૂલમાં આસક્ત થાય છે. તેમ ભવિ જીવ સ્વાભાવિક રીતે ઉત્તમ વ નિમિત્ત અને સંજોગ મળતાં તે પર પ્રીતિ ભાવ કરે છે. એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્ત રે; સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે. વીર. ૧૪ ભાવાર્થ: આવો અવંચક યોગ શરમાવર્તમાં વર્તતા અલ્પ સંસારી વ જીવને પ્રગટે છે. જેમ સાધુને-સાધક જીવને સદા સિદ્ધદશાનું જ લક્ષ વ રહે છે તેમ આ દૃષ્ટિમાં રહેલ જીવનું લક્ષ સદા યોગ અને યોગના હું બીજમાં જ રહે છે. કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; વ મુખ્યપણે તે ઇહાં હોયે, સુયશ વિલાસનું ટાણું રે. વીર. ૧૫ પહેલા અપૂર્વકરણની નિકટનું જે પહેલું ગુણઠાણું તે આ દૃષ્ટિના Gી જીવોને પ્રાપ્ત થાય. એ પ્રાપ્તિ તે સારો યશ ફેલાય એવો અવસર વ ગણાય, એમ શ્રી યશોવિજયજી કહે છે. ഹഹഹഹഹഹം FOOOOOOOOOOOOOOO | ૮૦. વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org H
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy