SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល બીજી તારાદષ્ટિ – ઢાળ બીજી (મનમોહન મેરે - એ દેશી) વ દર્શન તારાદષ્ટિમાં મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન મ0, B શૌચ, સંતોષ ને તપ ભલું મનમોહન મેરે, સઝાય ઈશ્વર ધ્યાન મ૧૨ | નિયમ પંચ ઇહાં સંપજે મનમોહન મેરે, નહીં કીરિયા ઉગ મ0, જિજ્ઞાસા ગુણ તત્ત્વની મનમોહન મેરે, પણ નહીં નિજ હઠ ટેગ મ૦ ૨ ભાવાર્થ: બીજી તારાદૃષ્ટિમાં બોધનું બીજ છાણાના અગ્નિ જેવું, | | પહેલી દૃષ્ટિ કરતાં વધારે અને પ્રભાવ વધારે સમય ટકે તેવો હોય. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન એમ પાંચ નિયમ રૂપે હા યોગનું નિયમ નામનું અંગ પ્રગટે. સારાં કાર્યો મુશ્કેલ હોય તો પણ 5 વી તેમાં ઉગ ન થાય. સતુ ગુણ અને તત્ત્વને જાણવાની જિજ્ઞાસા થાય. ઉ પણ પોતાની સમજનો- માન્યતાનો હઠાગ્રહ ન રહે. છે એ દષ્ટિ હોય વરતતાં, મ, યોગકથા બહુ પ્રેમ; મઠ અનુચિત તેહ ન આચરે મ. વાળ્યો વળે એમ હેમ. મ૩ ભાવાર્થ ઃ આ દૃષ્ટિમાં વર્તતા મુમુક્ષુ સાધકને યોગકથા પર બહુ વી પ્રેમ હોય છે. સાંભળવી બહુ ગમે છે. પોતાના જીવનમાં અનુચિત વી આચરણ તો કરે જ નહીં. અને જેવી રીતે સોનાને જેમ વાળવું હોય છે તેમ વળે છે એ રીતે સદ્ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તે. વિનય અધિક ગુણીનો કરે, મ દેખે નિજ ગુણ હા; મ. ત્રાસ ધરે ભવભય થકી, મહ ભવ માને દુઃખખાણ. મ. ૪ E ભાવાર્થ પોતાના કરતાં અધિક ગુણવંતનો વિનય કરે. પોતાનામાં 8 ગુણની જે કાંઈ ખામી હોય તેનો ખ્યાલ કરે. ભવભ્રમણના ભયથી કી ત્રાસી જાય કેમ કે ભવપરિભ્રમણને દુઃખની ખાણ સમાન સમજે છે. 5 OOOOOOOOOO O O શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સજઝાય ૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy