SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ܬܐܡܬܡܢܡܐܫܐܫܬܐܐܐܡܕܤܘܣܦܐܤܘܐܐܫܐܐܗܡܤܦܗܡܗܡܗܡܗܡܗܡܗܡܐܐ ܀ ܙ વ ભાવાર્થ જગતના જીવોને જે પોતાની ભિન્ન ભિન્ન સમજને કારણે 3 મતભેદ થયા છે તે મિથ્યાજ્ઞાન અથવા ઓઘ દૃષ્ટિને કારણે થયા છે કે છે પરંતુ થિરા આદિ દૃષ્ટિમાં સમક્તિ દૃષ્ટિનો યોગ હોય છે. અને 5 છે તેથી સમજ-અભિપ્રાય બદલાય છે. દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે. વીર. ૪ ભાવાર્થ : આઠ દૃષ્ટિનાં પગથિયાં ચડતો જીવ પોતાની ખોટી 5 વી માન્યતાની પકડ છોડી દે છે અને બધાં દર્શનોનાં દૃષ્ટિબિંદુને જેમ છે IB વી તેમ સમજે છે. વળી પોતે પોતાના સ્વભાવમાં રહે છે ને બીજા લોકોને 3 વી પણ હિતકારક બોધ “સંજીવની ચારા'ના ન્યાયે આપે છે. " સંજીવની ચારાનું દષ્ટાંત: એક પુરુષને બે સ્ત્રીઓ હતી. તેમાંની | થી નાની સ્ત્રીએ પતિને પોતાને વશ કરવા માટે તેને મંત્રેલું ઔષધ B વી આપ્યું. તે ઔષધના પ્રભાવથી તે પુરુષ બળદ બની ગયો. કેમ કે તે B વ મંત્રમાં કાંઈક ચૂક આવી ગયેલી. આથી બંને સ્ત્રીઓ બહુ દુઃખી વી થઈ ગઈ. પછીથી તેમાંની મોટી સ્ત્રી એક દિવસ તે બળદને એક છે ઝાડ નીચે ચરાવતી હતી અને શોકમાં રડતી હતી. તેવામાં વિદ્યાધર | અને વિદ્યાધરી વિમાનમાં ઉપરથી પસાર થયા. વિદ્યાધરીએ પેલી 5 | સ્ત્રીને રડતી જોઈને તેનું કારણ વિદ્યાધરને પૂછ્યું. વિદ્યાધરનો જવાબ | વા સાંભળી તેણીએ આ બળદને ફરી મનુષ્ય બનાવવા માટેનો ઉપાય | 3 વિદ્યાધરને પૂક્યો. વિદ્યાધરે કહ્યું કે આ જ ઝાડ નીચે સંજીવની |B | વનસ્પતિ છે તેને આ બળદ ચરે તો તુરત મનુષ્ય બને. આ બંને 5 | વચ્ચેની વાતચીત પેલી સ્ત્રીના સાંભળવામાં આવી તેણીએ તો તે | ડી ઝાડ નીચેની વનસ્પતિ કાપી લાવીને બળદના મોઢા પાસે ઢગલો | કર્યો. બળદ તે ખાવા લાગ્યો. જેવી પેલી સંજીવની વનસ્પતિ બળદના 5 Rી ખાવામાં આવી કે તરત તે મનુષ્ય બની ગયો. លលលលលលលលលលលលលលលលលលលលល ം શ્રી યશોવિજયજી કત આઠ દૃષ્ટિની સઝાય ૭૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy