SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ 000000000000000000000000 વ પધારવા ભાવભીનું આમંત્રણ મોકલ્યું છે, તે સ્વીકારશો. અને આપE વ સર્વ વેળાસર આવી જશો. પૂ. બાને ખાસ આવવા માટે કહેશો. આત્માર્થી ભાઈ બહેનો, ૫. મુ. તથા મુ. ભાઈ બહેનોને વંદન. લી. આજ્ઞાકિત સગુણાના પ્રણામ પૂ. માજીના દેહવિલયનો પત્ર આપે સી. યુ. શાહ પર લખેલો તે B વ પત્રની એમને ખુબ અસર થઈ હતી. બે ત્રણ વખત વાંચ્યો હતો ને E હું બોલ્યા-યથાર્થ લખ્યો છે. હવે મારે પણ આ માર્ગમાં જવું છે પણ હજી હું એમનો એવો કેમ જોગ બાઝતો નથી ? સાયલા, તા. ૨૪-૨-૮૨ 0000000000000000000000000 // સહજાત્મ સ્વરૂપાય નમઃ | વી આ. હેનશ્રી સગુણાબેન, મુંબઈ છે તમારો તા. ૧૨-૨-૮૨નો ઇન્વેન્ડ પત્ર તા. ૧૭-૨-૮૨ ના રોજ વા મળેલ છે. વાંચી આનંદ થયો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધતાએ વિચરતા એવા વ જ્ઞાનીના માર્ગને અનુસરવાનો તમારો પુરુષાર્થ દઢ રીતે ચાલુ છે, વ સતત એ જ ધ્યેય છે જાણી પરમ સંતોષ થયો છે. સમયસાર કળશ ટીકા મળી છે અને વાંચતા જ અનુભવીની વાણીની વ ખબર જ પડી જાય છે, ખૂબ સરસ છે, એમ લખ્યું તે બરાબર જ છે. બોટાદ, પાલીતાણા આવી ગયા તેમાં બોટાદનો રિપોર્ટ તો પૂ. 5 વ સોભાગભાઈના સ્વ. વિજ્યાબેનના પુત્રીએ અત્રે આવ્યા હતા. તેઓ 15 વી મુંબઈ રહે છે પણ બોટાદના છે, જેણે અહીંયા પૂ. સોભાગભાઈવાળું 3 - વાળવાઇ આધ્યાત્મિક પત્રવ્યવહાર ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy