SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ વ આનંદ આવે છે. જે પહેલેથી જ આપની પાસેથી ઇચ્છતી હતી. પણ વ હમણાં જે ઉલ્લાસથી કહો છો તે ઓર જ છે. c. . Shah ને ઉધરસ ઓછી છે, પણ હજુ થોડો કફ નીકળે છે. વા મેં ડો. અશ્વિનને બુધવારે બતાવ્યું છે. Cardiogram વગેરે વધું જ- B વ Diabetis સારું છે. ફક્ત Chlorostrol વધારે છે. ચોમાસાની ઋતુ વી હોવાથી સવારે ફરવા જવાનું irregular હોવાથી તથા ખાવામાં પણ તે તેલનું તળેલું ખાવામાં આવ્યું હશે કે જેથી વળ્યું હશે. આવુંchlorestor હા અવારનવાર ધ્યાન રાખવામાં ન આવે તો વધે છે. પણ એને માટે G ATROMIDs ગોળી લેવાની કીધી છે. બે મહિનામાં ઉતરી જશે. અને વ સાથે બે ત્રણ માઇલ ફરવાનું તેમજ તળેલું વગેરે ઓછું. ઘી તો હું વી ખાતી જ નથી. બધું સારું થઈ જશે. Treatment શરૂ કરી દીધી છે. મિનલનો પ્રોગ્રેસ ઘણો સારો છે. તેને પણ આપનો સિક્કો મારેલો વ જોઈ મને ખૂબ આજે આનંદ થયો. એણે પણ ખૂબ કુદકા માર્યા. ખૂબ વ આનંદ અનુભવ્યો. રોહિતનો ફોન વેરાવળથી હતો. આપ અમદાવાદ જવાના છો વી અને આપે મિલન પર પત્ર લખ્યો છે એ સાંભળી મિનલ ખૂબ ખુશ વી થઈ હતી. આખો દિવસ આપને યાદ કરે છે. બાપુજી બેઠા હશે, વા વાંચતા હશે, સુતા હશે વગેરે, મારી પણ યાદ તાજી કરાવે છે. જો કે મને તો સપુરૂષોની મૂર્તિ હૃદયમાંજ છે. વ દરરોજ છોટમ, પ્રીતમ, કબીર બપોરના વાંચું છું- ૨ થી ૩-૪ વ થી ૫ જ્ઞાનસાર વગેરે. રાણી મદાલસાના ચારા પુત્રોને જ્ઞાન આપતાં Gી હાલરડાં વગેરે વાંચ્યાં છે. છેલ્લો પુત્ર અલર્ક, વૈરાગ્ય લેતાં પહેલાં Sા એને રાજગાદી વગેરે સંભાળવું પડ્યું હતું. સાથે જ્ઞાન પણ હતું. એનો Gી પુત્ર મોટો થાય ત્યાં સુધી એને રાજગાદી સંભાળી હતી. છોટમના વ મોટા પુસ્તકમાં મેં વાંચ્યું હતું. છોટમની વાણી-નાનું પુસ્તક તો ઘણીવાર 000000000000000000000000000000000000000000000000 ૨૩૨ વીર-રાજપથદર્શિની-૧ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy