SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕ સમજ્યા તે સમાઈ ગયાં. અત્યાર સુધી વાચતાં પણ હવે તો લીન B થવા પણું અનુભવમાં હોઈ કેટલો આનંદ આવે. પત્ર ૩૦૯ પણ સરસ | છે. સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને પ્રાપ્ત 5 થાય છે તે સહજ અસંગપણું અનુભવતા હોઈએ ત્યારે પરમ ઉલ્લાસ 5 આવે જ. સત્સંગ, સપુરુષની ઓળખાણ, તેની શ્રદ્ધા, તેનો યોગ ત્રણે કાળમાં દુર્લભ છે. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ પત્રના વાક્યો પરમ હિતકારી છે. વી છોટમની વાણીમાં રાણી મદાલસાના ચાર પુત્રોને જ્ઞાન આપનાર વ હાલરડામાં પહેલાં અનુભવ બાબત પદ છે. “જેને ઉગ્યો છે અનુભવ | અર્ક, એવા કોઈ અનુભવી” એ પદ અત્રે આજ સ્વાધ્યાયમાં આવેલ, ત્યારે પૂ. કાનજી સ્વામીના દેહવિલયના દુઃખદ ખબર આપતાં ૪૦થી ૪૫ વર્ષ શાસ્ત્રીય બોધ લોકોને આપ્યો તેમ લખ્યું તે યથાર્થ છે, કારણ અનુભવીઓનો પ્રદેશ જ જુદો છે અને ત્યાં સુધી તો પહોંચી ગયા છે. શ્રીમાન શેઠશ્રી ચિમનભાઈને સુકી ઉધરસ છે તો ત્વરીત ઉપચાર | કરશો. પૂ. માજીને શાતા પૂછશો. તમને બ્લડ ક્લોરોસ્ટ્રોલ વધારે છે. બુધવારે બતાવ્યું હશે. ઉપચાર કરશો. મિનલ મઝામાં હશે. લી. સંતચરણસેવક લાડકચંદના આત્મભાવે વંદન ૭ ૬૮ ૭ - તા. ૮-૧૨-૮૦ || 8 | | સહજાત્મ સ્વરૂપાય નમ: || પ. પૂ. સદગુરુદેવાય નમ: આપનો તા. ૪નો લખેલો પત્ર મળ્યો. વાંચી આનંદ થયો છે. જે જે દશાએ ચઢાય એનો આપ જ્યારે સિક્કો મારો ત્યારે અતિ 5 આધ્યાત્મિક પત્રવ્યવહાર ૨૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy