SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ U00000000000000000លលលលលលលលលលលលលលលលលលលលលល આ પત્ર હું બરાબર સમજી કે નહીં તે તમે જોશો, આપનો દિવાળી વેકેશનનો પ્રવાસ યાત્રાનો પ્રોગામ વાંચ્યો, આવવાનું કે ખુબ મન થઈ જાય છે, જોઈએ શું થાય છે ? ઇશ્વરેચ્છા. તા, ૧૦મીએ 5 કેટલા વાગે નીકળવાના છો વગેરે Detail જણાવશો, પહેલાં ક્યાં | જશો ? મિનલને શદ હતી તે હવે સારું છે. ધ્યાન, વાંચન હંમેશા B કરે જ છે. આત્માર્થી ભાઈ-બહેનોને યાદી. પૂ, બા, દિલીપભાઈ, બાળકોને 5. વા યાદી, મુમુક્ષુ, પરમ મુમુક્ષુ ભાઈ-બહેનોને યાદી. હમણાં પુષ્પાબેનનો ફોન હતો, બધાં પ્રવાસની ટ્રીપ માટે તા.5 | ૧૨મીએ નીકળવાના છે. એમ નલિનભાઈ મારફત સમાચાર મળ્યાં લો છે, અમારો અમદાવાદ જોડાવાનો વિચાર છે, તો ત્યાં ક્યાં દિવસે ક્યાં 5 મળશો તે જણાવશો. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ છ ઉપ ૭ સાયલા, તા. ૨૪-૧૧-૮૦ 5 | ૐ || | સહજાત્મ સ્વરૂપાય નમ: || આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ તમારો તા. ૩/૧૧ નો પત્ર તા. /૧૧ના રોજ મળેલ. વાંચી સંતોષ થયો છે. પ્રવાસ પહેલા જવાબ લખવો હતો પણ વખત મળ્યો તો નહીં. પ્રવાસમાં અમદાવાદ કદાચ ભેગા થશો એમ માનેલ પરંતુE ૯ શ્રીમાન શેઠ ચિમનભાઈને ફલ્યુ થતાં પ્રોગ્રામ રદ થયો. અમારા વતી 5. Gી તબિયતના સમાચાર પૂક્યા હશે. હવે સારૂં હશે, ફલ્યુ લાંબો વખત B 0000000000 * * આધ્યાત્મિક પત્રવ્યવહાર ૨૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy