________________
ܩܩܩܩ
૫ વ્યુ
આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમારો તા. ૨/૭ નો પત્ર તા. ૬/૭ ના રોજ મળ્યો. વાંચી સંતોષ થેયલ છે.
συ ૨૦૦
સાયલા, તા. ૧૨-૬-૮૦
1130 11
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ II
નિવૃત્તિ પ્રવૃત્તિમાં જે પુરૂષાર્થ છે તે ચાલુ રાખવું. સ્વસ્વરૂપમાં સ્થિતિ સહજ થવામાં એજ પૂરૂષાર્થ કરવાનો છે.
પૂ. બન્ને માજી તથા પૂ. બેનને હવે સારૂં હશે. શાતા પૂછશો.
શ્રીમાન સુજ્ઞ ભાઈશ્રી ચિમનભાઈને સપ્રેમ યાદી તમારા શરીરનું સ્વાસ્થ્ય સાચવશો. આંખે સારૂં છે. ચિ. દિલીપે ત્યાંના ખુશી સમાચાર આપ્યા છે. ત્યાંના તમારા બધાના આગ્રહથી તા, ૩ જુલાઈની ટિકીટ આ. શાંતિભાઈએ લઈ રાખેલ છે. ડૉ. પ્રફુલભાઈને બતાવવા આગ્રહ બધાનો છે. થાય તે ખરૂં.
આજે ચોટીલાવાળા શ્રી નટવરલાલભાઈ આવ્યા હતા.
તે મદ્રાસના ડોક્ટરને બતાવવા કહેતા હતા. એમ કહ્યું શ્રીમાન્ શેઠ સી. યુ. શાહે ટેલીફોન મારફત સજેસ્ટ કરેલું પણ તેવી કાંઈ જરૂર લાગતી નથી. બહુ બહુ તો ડો. પ્રફુલ્લભાઈને બતાવશું.
તમોને ખુશી મઝામાં ચાહું છું.
Jain Education International
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org