SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ - કોક ૩૪ બ્યુ. મુંબઈ, તા. ૨૩-૧૧-૭૯ | સહજાત્મ સ્વરૂપાય નમઃ | વી પરમ પૂજ્ય સદ્ગુરૂદેવાય નમઃ તા. ૧૫મીનો લખેલો પત્ર વાંચી ખૂબ આનંદ થયો છે, આપનું 5 વા કહેવું બરાબર છે કે કૃપાળુદેવ જે વચનામૃતમાં કહેવા માગે છે તે 5 Gી યથાર્થ સમજાય છે. હવે મારે આપના પ્રેરણાવાળો પત્ર પછી ધ્યાનમાં B વ સુધારો થતો જાય છે, સ્વરૂપમાં ઉપયોગ વધારે વખત રાખી શકાય વી છે. જ્યારે ઇચ્છા થાય તે સ્વરૂપનો વિચાર કર્યો તેમાં સ્થિતિ થાય છે. તે ઘણી ઝાઝી વાર નહીં, પણ પહેલાં કરતાં સારું છે. આંક ૩૩૧- “ભ્રાંતિપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી વ પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી ) | જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું મહાભ્ય 9 વી પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે, જ્યાં સુધી તે સંસારગત ડી વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી | અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે.” અમને તો સ્વરૂપમાં વા જ (પરમાર્થમાં જ) વધારે રૂચિ છે. વી આંક ૩૭૧-“પુરુષાર્થ જે કાંઈ થાય તે કરવાની દઢ ઇચ્છા રાખવી 3ી યોગ્ય છે, અને પરમ એવું જે બોધ સ્વરૂપ છે તેનું જેને ઓળખાણ Gી છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્તાના પુરુષાર્થને વિષે મુંઝાવું કે વા યોગ્ય નથી.” જો જ્ઞાનના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કે હું કલ્યાણ છે, ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી.” ം આધ્યાત્મિક પત્રવ્યવહાર ૧૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy