SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ DOOOOOOOOO કથા Gી ભેદજ્ઞાનથી કેવી રીતે કર્મધારા જુદી પાડવી ? પહેલાં ભેદજ્ઞાનથી ? વી સ્કૂલ શરીર ને આત્માને જુદા માનવા જોઇએ. પછી એ સ્થૂલ શરીરમાં, કે વી તેજસ, કાર્મણ સૂક્ષ્મ શરીર છે એ પણ ભિન્ન માનવું જોઇએ. પછી 5 લા આઠ (દ્રવ્યકર્મ) કર્મની ઉપાધિ વાળા રાગ-દ્વેષોને ભિન્ન કરવા, અને G! પછી ભેદજ્ઞાનને પણ જુદું માનવું. આ ભેદજ્ઞાનમાં અખંડ આત્મા 5. Gી બિરાજેલો છે અને શ્રુતજ્ઞાન, પ્રમાણ, નય, નિક્ષેપ આદિથી નિશ્ચિત વી કરીને એનો (આત્માનો) વિચાર કરવો. આત્મામાં લીન થવું જોઇએ. વ મોક્ષપદ મેળવવાની એ રીત છે. વ આંક ૯૧૩- “ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને વ દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ વ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ લો અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ Gી ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો પ્રબંધ કરે છે તે ધારા IE વી પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા વી તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વ વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ લા પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી વી ઉપરામ થઈ જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં વી સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિતવના, વી અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની | વી વારંવાર એ જ શિક્ષા છે.” Gી “તે સન્માર્ગને ગવેષતાં, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા વા ઇચ્છતા એવા આત્માર્થીજનને પરમ વીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક વ નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મ વ્યવહાર અને પરમશાંત | તે રસ રહસ્ય વાક્યમય સલ્ફાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી કે * છOOOOOOOOOOOOOOOOT លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល0000000000 ૧૫૬ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy