SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ഹ વાં કારણે અહીંયા વચનામૃત વાંચન નિયમિત થાય છે, તેનો લાભ મળેB વી છે, ૨૩મું વર્ષ ચાલે છે. વી. હવે અહીંયા ગર્મી પડવાની શરૂઆત થઈ ગઈ છે. સાયલામાં તો 5 વી જરાયે ગરમી લાગતી ન હતી. ત્યાં મને ખૂબ મઝા આવી હતી. પૂ. બા, ભાભી, દિલીપભાઈ, બાળકો મઝામાં હશે. હવે મારે શું વાંચવાનું તે જણાવશો. આપની તબિયત સારી હશે. 5. આંગળીનો દુઃખાવો મટી ગયો હશે. એજ લી. આજ્ઞાંકિત સણાના પ્રણામ સાયલા, તા. ૨૬-૩-૭૯ || ૐ || | સહજાત્મ સ્વરૂપાય નમઃ | વી પરમ મુમુક્ષુ બેનશ્રી સણાબેન, મુંબઈ તમારો તા. ૧૯-૩નો પત્ર તા. ૨૧-૩ના રોજ મળ્યો. તા. ૧૪-૩ | પ્લેઇન એક કલાક મોડું હતું તેથી છ વાગે સુખરૂપ પહોંચી ગયા તે લી જાણેલ છે. વી “કર વિચાર તો પામ” એ ઉપરથી મનન ચિંતન કર્યું તે સારી વાત 3 લો છે. પરંતુ તમો તે સ્ટેઇજ તો વટાવી ગયા છો. સવિચારણા થઈ 5. વી ત્યારે તો તીર્થકરો અને પરમ કૃપાળુ જે મોક્ષમાર્ગ બતાવી ગયા તેની વી દઢતા થઈ અને “પામ”તે પણ પામી ગયા છો. તો તે અપૂર્વ સાધનના બળે, હવે તો, ગુણે, લક્ષણે અને વેદનપણે સ્વરૂપે પ્રગટ થવા પુરુષાર્થ Gી કરવો જોઇએ. તેમાં યથાર્થ બોધ જોઇએ. તે માટે આત્મદ્રવ્ય શું ? વ પુદ્ગલ શું? કર્મ કેમ બંધાય છે ? નિર્જરા કેમ થાય છે. ગુણ સ્થાનક | હૈ ક્રમારોહ કેમ થાય ? ભેદજ્ઞાનથી કેવી રીતે જ્ઞાનધારા, કર્મધારા જુદી _પાડવી ? આ અભ્યાસ ચાલુ રાખવાનો છે. * * ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ : આધ્યાત્મિક પત્રવ્યવહાર ૧૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy