SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល ચક વ આપશ્રીના હાથે હવે સારું હશે. પૂ. માજીનું B. P. Normal થયેલ |B વ છે. ચિ. મિનળે પણ વચનામૃતના પહેલા ભાગથી વાંચવાનું શરૂE 3ી કર્યું છે. મેં એને વાંચવાનું કહ્યું ન હતું, કારણ હું માનું છું કે આE લાં બધું પોતાને અંદરથી સ્ફરવું જોઇએ. તો જ આગળ વધી શકે. હું 5 વાંચતી- સ્વાધ્યાય વગેરે ત્યારે હમેશાં એકાદ વખત આંટો મારી 5 જાય, પૂછી જાય શું કરે છે ? એકાદ બે અક્ષર લાઇનો વાંચી જા., B અને એક દિવસ એને પોતે જ શરૂ કર્યું છે. ૧૦૦ પાન વર્ષ ૧૭મું B | વાંચે છે. ૧ કલાક વાંચે છે અને મારી જેમ ડાયરીમાં લખે છે. જો કે એનું કલ્યાણ થવાનું હશે તો એ જરૂર ચાલુ રાખશે ? Mr. Shah 5 Gી બહુ અફસોસની વાત છે કે એ હજી-એવડી નાની મોક્ષમાળા પૂરી 5. નથી કરી, કારણ એમને તો જંજાળ ખૂબ વગર ઉપયોગની) એમાં 5 વ વધારે લક્ષ અથવા શ્રદ્ધા પુરી નહિ હોય પણ છતાં જોઇએ. જો એ IP વ ધારે તો એકાદ મહિનામાં બધું જ પુરી કરી શકે એમ છે. બીજા બે ત્રણ આંક સમજવા માટે જણાવશો. આ. શાંતિભાઈ વી મઝામાં હશે. બીજા મુમુક્ષુઓ/પરમ મુમુક્ષુઓ મઝામાં હશે. સાયલા સ્કૂલવાળા ઓળખીતા નેપીયન્સી રોડ પરથી રતિભાઈનો B વા ફોન હતો. એ Mr. Shah Madras થી આવશે એટલે મળવા આવશે. એ કામ પણ પતાવી દઇશું. Eye Institute નું Opening હજુ થયું નથી. કદાચ ફેબ્રુઆરીમાં 3 kna 8 થશે. હજુ હું ૨૮મું વર્ષ-વચનામૃતનું વાંચું છું. હમણાં અહીંયા ઠંડી પડે છે. સાગરમાં વચનામૃતનું ૨૧મું વર્ષ વંચાય છે. પ્રભુશ્રીનું ઉપદેશામૃત B વંચાય છે. સ્તવન પણ બોલાય છે. સ્તવનમાં હવે સમજણ પડે છે. | તાવચનામૃતમાં પણ પહેલાં કરતાં હવે વધારે સમજાય છે. • : 91 આધ્યાત્મિક પત્રવ્યવહાર ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy