SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ fo0UUU លលបល់ વી સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ સમાયેલો છે. અસંગતા-આ દેહની અંદર ક્ષણે ક્ષણે માયિક ભાવો ઉઠે છે, જેને હા તમે સંકલ્પ વિકલ્પ કહો છો તે પ્રત્યે અખંડ વીતરાગ દશા રહેવી 5 Gી તે અસંગતા. સમવસ્થાની સ્થિતિ ન થાય ત્યાં સુધી ધ્યાન અને 5 લા સ્વાધ્યાયમાં રહેવું જોઇએ. પોતે દરેક ક્રિયા, પ્રવૃત્તિ, સંકલ્પ કે ભાવ 5 વી ઉઠે છે તેના દૃષ્ટા તરીકેનો અનુભવ આત્મ-જાગૃતિપૂર્વક ક્ષણે ક્ષણે | વી હોવો જોઇએ. સંસાર વધવાનું મુખ્ય બીજ રાગ-દ્વેષ, અજ્ઞાન. તેની B તો નિવૃત્તિ સદ્ગુરુના પ્રતાપે સહજ કરી શકાય છે. જેના વચનથી તે કે લવ ટળે તે જ મોક્ષનો માર્ગ છે. એક આત્મવૃત્તિ ગમે તેવી સ્થિતિમાં અન્ય સ્વરૂપથી સત્ ચિત્ E વી આનંદ સ્વરૂપ હું પોતે સહજ આત્મસ્વરૂપ નિર્વિકાર નિજાનંદ સ્વરૂપ વી છું, તે વૃત્તિનો પ્રવાહ જેમ બને તેમ વધારતા જાવ અને તે વધારવાનો લો ક્રમ સેવતાં જે જે સ્મૃતિમાં અન્યસ્વરૂપ આવે તેનો શોક ન કરવો પણ વી દૃષ્ટા છું. તે મારું સ્વરૂપ નથી, તે અન્યથા છે તે રીતે તે ઉપર લક્ષ Gી નહીં આપતાં તથા વૃત્તિને નહીં રોકતાં આત્મવૃત્તિનું અનુસંધાન કરી IE વ સહજ આત્મસ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ છે તે વીતરાગ દશાએ અનુભવવું. વ તે અનુભવ માટે બીજા વિકલ્પ મૂકી તેને પ્રાપ્ત વસ્તુ (સાધન)માં લક્ષ | વી રાખવો, અને તે જાપ, રામ, સોહ, અરિહંત, કરવો જોઇએ. આપણે ધ્યાનમાં બેઠા હોય ત્યારે આપણો ઉપયોગ પ્રથમ એવો વી હોય કે હું જ્ઞાનસ્વરૂપ શુદ્ધ સ્ફટિક મણી સમાન આત્મા છું તે | | ઉપયોગમાં આપણે જાપ, ભજન સોહં કે સ્મરણ ગમે તે કરતા હોઇએ 5 તેમાં પુદ્ગલ ભાવ ઉત્પન્ન થાય છે. જેમ પવનના જોરથી પાણીમાં 5 Gી મોજાં ઉત્પન્ન થાય છે અથવા પહેલ પાડેલ હિરો આંખ આડે જોવાથી 5 G! લાલ, પીળા રંગ માલુમ પડે છે તે રંગ હિરામાં નથી તેમ જળનો 15 વ સ્વભાવ શીતળ અને સ્થિર છે, તેમ પુદ્ગલાકાર દૃષ્ટિ હોવાથી ધ્યાન E បបបបបបបល00000000000000 ។ . ૧૪૦ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy