SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વ તેમ ચારિત્ર મોહનો નાશ થાય. નિર્વિકલ્પતા-એટલે મનના સારા નરસા જે વિચારો થયા કરે છે વી તેથી રહિતપણું. મન, વચન, કાયાના યોગ બહારની પ્રવૃત્તિ કરે છે વા છતાં આ નિર્વિકલ્પ સમાધિ રહ્યા કરે છે. તેવો કૃપાળુ દેવનો લખવાનો B આશય છે. મન, વચન, કાયાની ઉપાધિ છતાં આત્મસ્વરૂપ પ્રત્યેની | વી સમાધિ રહ્યા કરે છે. સંકલ્પ-વિકલ્પ-આત્માના જ્ઞાનમાં શેયનું પ્રતિબિંબ પડે છે તે સંકલ્પ વા વિકલ્પ માની તે ન થવા માટે પુરુષાર્થ કરે છે. એ અજ્ઞાની પુરુષ છે, વી કારણ સંકલ્પ-વિકલ્પ મનના તરંગ છે, તે પણ રહેવાનાં જ તે પર છે, IB તો ફક્ત જીવે જ્ઞાતા દૃષ્ટા રહેવાનું છે ને સ્વમાં દૃષ્ટિ કરવાની છે. તે અહમમત્વપણું રહિતથી જે પ્રવૃત્તિ પ્રારબ્ધ યોગથી કરવી પડે ! વી છે. અને તે પ્રવૃત્તિ કરતાં જીવ તેની નિવૃત્તિ ભજ્યા કરે છે તે IP વ વીતરાગ દશા. આરંભ-પરિગ્રહ-સંસારી વૈભવ વધારવાની તૃષ્ણા-ઇચ્છા-ઉલ્લાસ B વા તે આરંભ અને તે પ્રાપ્તિથી મમત્વ, તે પરિગ્રહ. આ દેહમાં IP વ દેહાત્મબુદ્ધિને લીધે સરાગપણે પ્રવૃત્તિ તે અહંમપણું, તે પરિગ્રહ છે. તે હવે આરંભ-પરિગ્રહ તથા દેહ પ્રત્યેની મોહાસક્તિ તથા માયાવી છે પદાર્થ પ્રત્યે સરાગ દશા વગેરેનો નાશ કરવાની પ્રવૃત્તિ તે વિચાર 3 શ્રેણિથી અને વૈરાગ્ય સમજવું જોઇએ. બંધ અને મુક્ત દશા પણ સત્સંગના યોગે સમજવી જોઇએ. આ બધું જ થવામાં આપે બતાવેલું વ સાધન જે જ્ઞાન મુખ્યમાં મુખ્ય સાધનાયુત છે તે સાધન વિના સ્થિતિદશા વી થવી દુર્ઘટ છે. સંપૂર્ણપણે જ્યાં સુધી આત્મામાં વીતરાગ દશા ઉત્પન્નE તે ન થાય, નિર્મોહીપણાનો પોતે અનુભવ ન કરે ત્યાં સુધી બીજું કરવા વિષે વૃત્તિ જાય જ કેમ ? કૃપાળુ દેવે આત્મસમાધિ કાયમ રહેવા 5 3 રૂપ નિર્વિકલ્પતા બતાવી છે તે નિર્વિકલ્પતામાં ખરું સુખ, ખરો આનંદ, 5 આધ્યાત્મિક પત્રવ્યવહાર ૧૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy