SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ | 200000000000000000000000000 Mr. c. U. Shah એ ઉપદેશામૃત વાંચવાનું શરૂ કર્યું છે. એમને 5 પણ interest પડતો જાય છે. પણ થોડું થોડું વંચાય છે. પૂ. માજીક વી તથા મિનળ મઝામાં છે. માજી પહેલાં રોજ આત્મસિદ્ધિ વાંચતા હતા. |B તો પણ હવે આંખની તકલીફથી વાંચી શકતા નથી. સવારમાં સામાયિક લો કરે છે, તથા હે પ્રભુ! હે પ્રભુ! પ્રાર્થના વગેરે કરે છે. મુંબઈમાં હમણાં ખૂબ ગરમી પડે છે. રાતના વરસાદ આવે છે. 5 છે ત્યાં રહેલા સર્વે મુમુક્ષુ ભાઈ-બહેનોને મારા જય સદ્ગુરુ વંદન કહેશો. 5 પત્રનો જવાબ આપ જ આપશો. કાંઈ બોધવચન પણ કહેશો. લી. આશાંકિત સગુણાના પ્રણામ. 5 ૭ ૧૨ કૃપાળુ દેવ જન્મતીથી, સાયલા, તા. ૧૪-૧૧-૭૮ ]P | સહજાત્મ સ્વરૂપાય નમઃ | પરમ મુમુક્ષુ બેન શ્રી સદ્ગુણાબેન, મુંબઈ તમારું તા. ૧૦-૧૧-૭૮નું ઇન્વેન્ડ પત્ર ગઈ કાલે મળ્યું. વાંચી 5 વી ત્યાંના બધા કુશળ સમાચાર જાણી આનંદ થયેલ છે. જે લખવું છે તે નીચે મુજબ છે. ઉપયોગ તુટી જાય છે અને વિચારોમાં ચઢી જાય છે એનો શું 5 3 ઉપાય?તો, તેટલી ચોકી રાખતા હશો એટલે ખબર પડી કે વિચારોનો B. વ હલ્લો થાય છે તે વખતે જ ઉપયોગને ચેતનના ગુણ-લક્ષણોમાં રોકવા . છે પ્રયત્ન કરવો. તેવો અભ્યાસ ચાલુ રાખવો એટલે બહિવૃત્તિને બદલે | 3 અંતરવૃર્તિ રહેશે. આમાં સહેજે પણ જબરજસ્તી કરવાની નથી. સહજE રીતે જેટલું બને તેટલું કરવું. જરાપણ કંટાળો આવે તો મૂકી દેવું. પ્રથમ 5 UUU00000000000(លលលលលលលល000 આધ્યાત્મિક પત્રવ્યવહાર ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy