________________
s કરા
'
*
કે
*
*
=
=
*
ચમત્કાર
શ્રી તીર્થકર વીતરાગ પ્રભુ તો રાગ, દ્વેષ, મોહ, કષાય, હાસ્ય રતિ, અરતિ, કીડા, ઈચ્છા વગેરે તમામ ભાવથી રહિત હોઈ તેઓ કેઈને સુખી કે દુઃખી કરતા નથી, તેમ કેઈને ચમત્કાર બતાવતા નથી કે પરચા પુરતા નથી.
જે તીર્થોના અધિષ્ઠાયક દેવે જાગતા–અપ્રમાદી હોય છે, તેઓ રવ અધિષ્ઠિત તીર્થની-પ્રભુની સેવા-ભક્તિ થતી જઈને સંતુષ્ટ થાય છે અને તેથી તેઓ સેવાભક્તિ–ધ્યાન કરનાર ભક્તજનના મારથે પૂર્ણ કરે છે, વિદને દૂર કરે છે અને ચમત્કારે પણ દેખાડે છે.
આવા જાગતા અધિષ્ઠાયક દેવાળાં તીર્થોમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું આ તીર્થ અગ્રગણ્ય ગણાય છે. અહીંના અધિષ્ઠાયક દેવના ચમત્કારો સારી આલમમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org