________________
શએશ્વર મહાદ્વાર દર્શન કરવા આવે છે, અને તે વખતે ભગવાનનું રૂપ વૃદ્ધાવસ્થા જેવું લાગતું હેવાથી કે તેમને સિલા પ્રભુ પણ કહે છે. આ વાત માત્ર લેકમાં જ પ્રસિદ્ધ છે એમ નહીં, પણ શંખેશ્વરજીના છંદે અને સ્તવમાં પણુ ગૂંથાઈ ગઈ છે. જુઓ સ્તોત્ર ૫૦, ૬૬.
શ્રીમાન વિજ્યદેવસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઉદયવિજયજીએ, પહેલાં ઘણા સમય સુધી, શ્રી શંખેશ્વર પાશ્વ પ્રભુની, વિદને દૂર કરવા માટે અથવા તે ઐહિક કાર્ય સિદ્ધિની ઈચ્છાથી, ખૂબ સેવા કરી હતી, પરંતુ પાછળથી તેમનાં જ્ઞાનચક્ષુ ખૂલી જવાથી ઐહિક કાર્યસિદ્ધિની ઈચ્છાને દૂર કરીને આત્મકલ્યાણ માટે જ ઘણા લાંબા કાળ સુધી તેમણે આ તીર્થની સેવા કરી (તે૧૩૨).
આ બધી બાબતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવવંતા માહાસ્યને સચોટ રીતે પુરવાર કરી આપે છે.
પકી
S
L
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org