________________
તીર્થની ઉત્પત્તિ તીર્થની યાત્રા કરવા માટે સંઘે આવવા લાગ્યા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની વિવિધ પ્રકારે પૂજા થવા લાગી. હમેશાં ગીત, ગાન, સંગીત, નૃત્ય વગેરે થવા લાગ્યું. આ પ્રમાણે ઘણા કાળ સુધી ચાલતું રહ્યું. - ગુજરાતના એક પ્રસિદ્ધ સાક્ષર પાટણનિવાસી શ્રીયુત કનૈયાલાલ ભાઈશંકર દવેએ ફાર્બસ ગુજરાતી સભાના ત્રિમાસિકના પુત્ર ૯, અં. ૧-૨ (એપ્રિલ-સપ્ટેમ્બર, ૧૯૪૪) પૃષ્ઠ ૬૫-૬૬માં આ પુસ્તકની પ્રસિદ્ધ થયેલ પહેલી આવૃત્તિ અંગેના પિતાના અભિપ્રાયમાં લખ્યું છેઃ
શ્રી બળદેવજીએ સરસ્વતી નદીની પરત યાત્રા કરી, તેમાં સરસ્વતીના કાંઠા ઉપર “શંખ તીર્થ હોવાનું “મહાભારત કહે છે. “લેહ્યાષ્ટિ' યાને હાલના લેટેશ્વર પાસે એક કાળે સરસ્વતી નદી વહેતી હતી એમ પુરાણે ઉપરથી જણાતું હોવાના કારણે હિંદુઓનું “શંખતીર્થ એ જ જૈનેનું “શંખેશ્વર તીર્થ” હશે, એવું અનુમાન અહીં સયુક્તિક લાગે છે.”
શંખેશ્વરથી ઉત્તર દિશામાં પાંચ માઈલ દૂર ‘લેટી” નામનું ગામ અત્યારે વિદ્યમાન છે. ત્યાં લોટેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ સ્થાન હોવાથી તે ‘લેટી ગામ લેટેશ્વર' નામથી. ઓળખાય છે, અને હાલમાં અહીંથી વાયવ્ય ખૂણામાં દસ માઈલ દૂર સમી અને વરાણા ગામની વચ્ચે અથવા નાયકા અને કનીજની વચ્ચે સરસ્વતી નદી વહે છે. કાળાન્તરે એટલું અંતર પડી જવાનું સંભવી શકે છે, માટે ઉપરનું અનુમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org