________________
પિતાને વગર માગે મળેલું ઈનામ જાણવું. ૯ તીર્થના કરોને ઈનામ કે પિશગીની લાલચ તરફ લઈ જવા નહીં. એથી તીર્થમાં પૈસાદારનું ચલણ વધે છે, ને ગરીબ સાધમી હિજાય છે. પેઢીએ કરે માટેની પેટી રાખવી જોઈએ, ને તેમાં જ નેકરાના ઈનામની રકમ નંખાવવી જોઈએ. પેઢીએ પણ પોતાના નેકોને-કર્મચારીઓને પગાર વગેરેમાં પૂરતો સંતોષ આપ જોઈએ. અછત માણસને લાલચ કે ચેરી તરફ ખેંચી જાય છે. પેટ પૂરતું, કુટુંબના નિભાવ પૂરતું ને તેઓનાં બાળકોના શિક્ષણ પૂરતું હરએક કર્મચારીને
મળવું જોઈએ. ૧૦. દેરાસરમાં દાખલ થયા પછી એવી કઈ અંગશુશ્રષા કે
અન્યને અસભ્ય લાગતી ચેષ્ટા ન કરવી. નખ કાપવા, વાળ તેડવા, નાસિકા સાફ કરવી કે એવી કઈ ક્રિયા ન કરવી. મુખકેશ કે રૂમાલ મોંએ બાંધ્યા વગર વાતચીત પણ
કરવી નહિ. અપવાદ અષ્ટપ્રકારી પૂજા કે સ્તવનમાં રાખો. ૧૧. તીર્થમાં શક્તિવંતએ કોઈ પણ વસ્તુ મત વાપરવી નહિ-કેસર ચંદન પણ નહિ. જેની શક્તિ ન હોય એણે
ગ્ય વરતુ યેગ્ય રીતે વાપરતાં સંકેચ પણ કરે ન જોઈએ. વસ્તુને ગ્ય લાભ લેનાર એ વસ્તુ માટે ખર્ચ કરનારને સાચે લાભ આપે છે. દાન લેનાર ન હોય તે દાન દેવાનું મહત્વ નથી. શય-રંક એકસાથે ને એકસરખો ધર્મને લાભ લઈ શકે, એ માટે જેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org