________________
२७
૫. પેઢીના કાર્યક્તઓ, મુનીમ ને અન્ય કર્મચારીઓ તીર્થની સેવા કરનારા છે. તેઓના પ્રતિ માનથી વર્તવું જોઈએ. તેઓને પણ આપણી જેમ સ્વમાન પ્રિય હોય છે. તેઓનું સ્વમાન સચવાય તેવી વર્તણુંક રાખવી. તેથી કંઈ ભૂલ થઈ હોય તે પ્રેમથી બતાવવી. ન છૂટકે
ફરિયાદ કરવી. ૬. પેઢી પાસેથી લીધેલાં ગાદલાં, ગોદડાં, વાસણે ને બીજી વસ્તુઓ જેમ તેમ વાપરવી નહીં. ઘરની વહુએની જેમ સંભાળ લેવી; તેને જેમ તેમ વાપરતાં
આપણે પિઢીને અને તીર્થને નુકસાન કરીએ છીએ. ૭. સ્વચ્છતા એ તીર્થની પવિત્રતાનું મહત્વનું અંગ છે. અસ્વચ્છતા કરનાર પા૫ આચરે છે. આ માટે કચર
જ્યાં ત્યાં નાખવે, ગમે ત્યાં કુદરતી હાજતે જવું વગેરે બંધ કરવું જોઈએ. ૮. માણસની શાંતિ ને સંયમની ભેજન વખતે ખરી
પરીક્ષા થાય છે. ભેજનશાળામાં પૂરતે વિનય રાખ, ને પોતાના કરતાં પિતાના સાધમ ભાઈઓની સગવડ તરફ વધુ લક્ષ આપવું. ભોજનમાં સ્વાદ માટે કે વાનગીઓ માટે વારંવાર ફરિયાદ ન કરવી. તીર્થમાં આવીને સ્વાદેન્દ્રિય કાબૂમાં લેવી. સંચાલકોએ પણ પોતે સાધમ વાત્સલ્યના નિમિત્તરૂપ બને છે, એમ સમજી જમનારાઓની સગવડ અને સંતોષને પિતાને પહેલે ધર્મ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org