________________
પ્રભાવ શ ંખેશ્વરા પાર્શ્વનાથના !
શ્રી શખેશ્વર મહા તીના મહિમાને અનુપમ રીતે સાકાર કરતા આ પુસ્તકની સાથે એક પવિત્ર સ્મૃતિ વણાયેલી છે.
આ પુસ્તકની આ અગાઉની ચોથી આવૃત્તિને ભાષા, માહિતી અને ચિત્રાથી સર્વાંગસંપૂર્ણ` બનાવવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર સ્વ. જયભિખ્ખુએ પેાતાના સ્વ. શ્રી જયભિખ્ખુ જીવનના અંતિમ સમયે અવિરત પુરુષાર્થ ખેડયો હતા. આનું કારણ એ હતું કે તેમણે પાતે પેાતાના જીવનમાં શ્રી શખેશ્વરા પાર્શ્વનાથના પ્રભાવને સ્વાનુભવ કર્યાં હતા.
Jain Education International
પુણ્ય-સ્મરણ
સવત ૨૦૨૫ના દિવાળીના દિવસે દરમ્યાન ડાયાબીટીસ, બ્લડપ્રેશર, પગે સાજા, કીડની પર ઘેાડી અસર, કચ્, કબજિયાત અને થાડુ' બ્લડપ્રેશર રહેતા હતાં બેસતા. વના દિવસે એમણે પેાતાની રાજનીશીમાં લખ્યું :
For Personal & Private Use Only
www.jainelibrary.org