________________
શકે, એટલા આવાસોની ને એટલાં ગાદલાં-ગોદડાં ને વાસણની અહીં વ્યવસ્થા છે, પણ અત્યારે ઝડપી વાહનેના યુગમાં લે દેવ ચેખા ને કર અમને મોકળા” જે ઘાટ ચાલે છે. તીર્થમાં જઈને આત્મિક સુખ ને નિવૃત્તિ
જવાનાં હોય છે. - આ તીર્થને મહિમા સતત વિસ્તરતો હેવાથી પેઢીના વહીવટદારો ભાવિકોની સુવિધા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં જ સાડા પાંચ લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન સગવડ ધરાવતી નવી ધર્મશાળા તૈયાર કરવામાં આવી છે. આ ધર્મશાળામાં તમામ સગવડ ધરાવતા ૨૪ રૂમ છે, જેમાં વીજળી અને પાણી ચોવીસે કલાક મળી રહે છે. આ ૨૪ રૂમમાં બે મોટા વિશાળ હોલ છે. જે હોલમાં યાત્રાળુઓની કઈ મેટી મંડળી આવી હોય તે તેને સમાવેશ થઈ શકે છે. તેમજ ચા-નાસ્તાની કેન્ટીન પણ કરવામાં આવી છે.
યાત્રાળુઓને સંઘ આવે તે તેને સઘળી વ્યવસ્થા મળી રહે તે માટે બસ સ્ટેન્ડની સામે દસ હજાર વારની જગ્યામાં એક વંડ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં રાઈ કરવા માટે પાકું બાંધેલું રડું છે. જમવા માટે વિશાળ પડાળી છે, જેમાં એક સાથે બે હજાર માણસે બેસી શકે તેવી સગવડ છે. આ સિવાય ૧૫ રૂમ પણ છે. જેથી યાત્રાળુઓને રહેવાની વ્યવસ્થા મળી રહે
આટઆટલી સગવડ કરી હોવા છતાં હજી યાત્રિકન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org