________________
ધસારાને પૂરેપૂરા પહોંચી વળી શકાતા નથી. એથી નવી ધર્મશાળા ઉપર ૨૪ રૂમના એક બીજો બ્લેક ખાંધવાની વિચારણા ચાલે છે. તદ્ઉપરાંત ૨૪ રૂમના એક ઉપાશ્રયનું પણ આયાજન થઈ રહ્યું છે.
આ ભૂમિનાં હવા, પ્રકાશ ને પાણી ખૂબ નવાં છે. માંદ્ય માસ સહેજે તંદુરસ્ત બની જાય છે. અહીં પાણીની સામાન્ય રીતે અછત રહે છે. કૂવામાં પાણી નીકળી આવે છે તે ખારુ હાય છે. આ માટે અહીં એરિંગ કરવામાં આવ્યાં છે.
આ ભૂમિ પર વરસાદ ઘણા આછા પડે છે. દુષ્કાળ તે હાલતાં ચાલતાં ડાક્રિયાં કરે છે. પણ શ ંખેશ્વર ગામના અને આસપાસના લોકો કહે છે, કે ધાળી ધજાવાળા દેવ'ની કૃપાથી અહીં દુકાળ દેખાતા નથી.
આ તીર્થની એક ખૂબી એ છે કે એને અઢારે આલમ માને છે. પેઢીએ ગામ સાથે કુટુંબ જેવા સારા વ્યવહાર નિભાવી જૈન લેાકેાની-મહાજનાની પ્રતિષ્ઠાને દીપાવી છે. ભલભલા હિન્દુ-મુસ્લિમ બહારવટિયા પણ ધાળી ધજાવાળા દેવની અક્રમ જાળવે છે.
નવશતના દિવસેામાં અહીં ચાકમાં ગેરી ગએ ઘૂમે છે, ને નવલા વર્ષના પ્રભાતે પ્રત્યેક ગ્રામવાસી શખેશ્વરદેવના દર્શને આવે છે, ને પેઢીના મુનીમને જુહાર કરે છે, પેઢી પણ ચાગ્ય સ્વાગત કરે છે.
અન્તે આ પુસ્તક વિશે એ એટલ કહીશું. આ પુસ્તક આ સ્થળના ઈત્તિહાસની, ભગાળની ને ધમ શાસ્ત્રની ગરજ સારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org