________________
આ પેઢી તરફથી ભારતનાં અનેક દેશસરા ને તીર્થંસ્થાનામાં આંધકામ માટે આરસ લેટ મેકલવામાં આવે છે. તેમજ તીસ્થાનના જÍદ્ધારના પવિત્ર કાર્યમાં પણ પેઢી સહાયરૂપ મને છે. જેમ કે જેસલમેર તી લાદરવાજી તી, કરેંડા પાર્શ્વનાથ (તા. ઉદેપુર) વગેરે.
યાત્રિકોની સંખ્યામાં પણ ધરખમ વધારા થઈ રહ્યો છે. વિવિધ દિશાઓમાંથી રાજ ૫૦થી ૫૫ ખસેા યાત્રાળુઓને લઈને અહીં આવે છે, ને એટલાને લઈને જાય છે. સામાન્ય દિવસે આસા યાત્રાળુની સ ંખ્યા જોવામાં આવે છે. દર પૂનમે મુંબઈ-અમદાવાદ વગેરે સ્થળેાએથી આવનારા બે હજારથી વધારે ચાત્રિક હાય છે. માટી તિથિ અને મેળાના દિવસે પાંચ હજારથી વધારે યાત્રિકાનેા અડસટ્ટો કલ્પવામાં આવે છે. અમુક પ્રસંગે સાત આઠ હજાર જેટલા યાત્રિકોની 88 અહીં જામે છે.
યાત્રિકોની સુવિધા માટે મખલખ સાધનસરજામવાળી ભાજનશાળા ચાલે છે. યાત્રિકોના ગમે તેવા ધસારાને પહોંચી વળવાની એના સંચાલકા ને કાયકરાની ચીવટ હાય છે. આ નમૂનેદાર સસ્થા છે, ને પેઢીથી અલગ વ્યવસ્થાપક સમિતિ એની વ્યવસ્થા સંભાળી રહી છે.
યાત્રિકાની વધતી સંખ્યાને રહેવા-ઊતરવા-સૂવા માટે ધમ શાળાઓ તરફ પેઢી લક્ષ આપી રહી છે. રાજ નવા નવા ઈમલાઓ, નવી નવી સગવડો સાથે ખડા થતા જાય છે, એક અડસટ્ટા મુજબ ચારેક હજાર યાત્રિએ શતવાસા રહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org