________________
૫નાલાલ ઉમાભાઈ હઠીસીંગ છેલલા પ્રમુખ તરીકે તીર્થને વહીવટ કરતા હતા. તેઓના સમયમાં અને તે પછી તેમના પુત્ર શેઠ શ્રી અરવિંદભાઈ આ તીર્થના વહીવટમાં અને પ્રગતિમાં ખૂબ રસ અને ભક્તિ દાખવી રહ્યા છે. - શંખેશ્વર અને શ્રેયણી તીર્થને વહીવટ એક જ કમીટી કરે છે. આ બંને મહાતીર્થોની મુખ્ય ઑફિસ અમદાવાદ ખાતે છે. અને તેનું નામ છે—
શ્રી ભાયણ શંખેશ્વર કારખાના ઓફિસ શેઠ મનસુખભાઈની પોળ, કાલુપુર, અમદાવાદ
શ્રી શંખેશ્વર મહાતીર્થની સ્થાનિક પિઢી શેઠ જીવણદાસ ગેડીદાસ’ના કારખાના (પે. શંખેશ્વર, વાયા હારીજ)ના નામથી ચાલે છે.
વર્તમાન સમયમાં આ મહાતીર્થની પેઢીના વહીવટદારે નીચે મુજબ છેઃ
શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પ્રમુખ શેઠ અરવિંદભાઈ પન્નાલાલા મેનેજીંગ ટ્રસ્ટી શેઠ નરોત્તમદાસ મયાભાઈઃ મેનેજીંગ ટ્રસ્ટી શેઠ ચંદ્રકાન્ત બકુલાઈ ટ્રસ્ટી વકીલ ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી દ્રસ્ટી શેઠ વિમળશાહ અખાભાઈ ટ્રસ્ટી
શ્રી શ્રી અરવિંદભાઈ ટ્રસ્ટી
એક પચીસી પહેલાં આ તીર્થની આવક કેટલાક હજારની હતી, આજે આંકડે લાખે પર કહેવાય છે. થતી આવકને અડધે ભાગ જીર્ણોદ્ધાર માટે વપરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org