________________
અનેક ભક્તોને અનેક વાર સંપર્ક થઈ જાય છે, અને ત્યારે અર્વાચીન કાળે જ્યાં ત્યાં વલખાં મારતા પામર માનવી માટે આશા ને ઉત્સાહના આ સાત્ત્વિક પરબનું મહત્વ સમજાય છે.
આ મહાતીર્થને કેટલાય કાળ સુધી બાહ્ય સમાજને પરિચય નહોતે. સ્થાનિક લેકે તેને પૂજીને રાચતા. પણ અંતરાલના કઈ શેધકને શેધતાં શોધતાં સેનાની ખાણું પ્રાપ્ત થઈ જાય, એમ કેટલાક આત્માથીઓને આ તીર્થની ભાળ મળી. એ વખતે આ તીર્થની મહત્તા મંદિરમાં નહતી, આત્માના લેહને સુવર્ણ કરનાર એની પારસમણિ સમાં મહાન પ્રતિમામાં હતી.
આ મહાન પ્રતિમાને ઈતિહાસ નેવું હજાર વર્ષ એટલે જ કહેવાય છે. ઈતિહાસનાં પંખેરુ ઘણુ પાખે ફફડાવવા છતાં ત્યાં પહોંચી શક્યાં નથી.
મહાભારત કાળની આ પ્રતિમા છે. ભાઈભાઈ વચ્ચેના વેર-ઝેરના એ ભયંકર રાજકીય લેહતરસ્યા કાળમાં શાંતિ ને પ્રેમના અવતાર ભગવાન નેમનાથ જન્મ પામ્યા ને આ ધરતી પર તેમણે અલૌકિક એવી આ મૂર્તિની પૂજા કરી. જરા વિદ્યાથી નિઃસવ બનેલા હજારો લોકો પર મૂર્તિના નહાવણ જળની સંજીવની છાંટી જરા નિવારી જીવન બક્ષ્ય. નવજીવનને શંખ કુંકા ને શંખેશ્વર દેવને મહિમા જગમાં ગવાયે.
આજે પણ આ તીર્થમાં અનેક ભક્તોની આધિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org