________________
સંપાદકીય
આકાશના અંતરાલે વિહતું કઈ દેવવિમાન, સહામણું કંકુવરણી ભૂમિકા જોઈ પૃથ્વી પાટલે અવતીર્ણ થઈ, પછી ભાવિકેની પરમ ભક્તિ નીરખી ત્યાં સ્થિર થઈ જાય, એવું શ્રી શંખેશ્વર મહાતીર્થનું શિખવલીઓથી શોભતું ને મંદ મંદ પવનલહરીઓમાં વાગતી ઘંટડીઓના રણકારથી ગુંજિત મહાન દેવમંદિર છે.
પૂનમની સાંજે સૂર્ય ને ચંદ્ર જે મહાન દેવમંદિરની બે દીપિકાએ સમા બની રહે છેઃ સૂર્યોદય ને સૂર્યાસ્ત જેના દેહ પર કંકુવરણી દૈવી આભા ઢળે છે, ને અમાવસ્યાની
તે તારાઓની ભાતીગળ ભાતને પ્રકૃતિ પણ જ્યાં ચંદરવે બાંધે છે; એ મહાન શંખેશ્વરદેવને જુહારવા એ જીવનને અલૌકિક લહાવે છે.
મહાન શત્રુંજય પછી જેની મહત્તા અર્વાચીનકાળમાં અદૂભુત ગણાય છે, એ શંખેશ્વર તીર્થ આજે અલૌકિક અને ચમત્કારી તીર્થ ગણાય છે. ચમત્કાર અને પરચાની વાતે આત્માની સાથે બહુ નિબત ધરાવતી નથી, પણ આ તીર્થે લૌકિક લાભ ને લકત્તર પુણ્ય હાંસલ કરનારા શ્રી ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org