________________
ખેશ્વર ગામ ઘીની નદીઓ વહેતી હોય તે આ પ્રદેશ છે. - બળદ રૂ. ૧,૫૦૦થી રૂ. ૨,૦૦૦ની કિંમતના હોય છે. ભેંસ ટંકે ૧૫ શેર દૂધ આપે છે.
અહીં આશ્ચર્યજનક તે એ છે કે બળીરાજાની મૂર્તિ કઈ જગ્યાએ જોવામાં આવેલી નથી, જે અહીં ગામની ઉત્તર દિશાએ ઝંડકૂવાની પાસે છે. આ ભવ્ય મૂર્તિ છે.
સદરહુ ગામ યાત્રાનું સ્થળ છે. હજારો યાત્રાળુઓ રોજ દર્શનાર્થે આવે છે. રહેવા માટે ઉત્તમ ધર્મશાળાઓ છે. અહીં ત્રણે મોટા મેળા ભરાય છે, જેમાં દરેક જ્ઞાતિના માણસે દૂરદૂરથી દર્શનાર્થે આવે છે. અન્ય જ્ઞાતિના લેકે પેળી ધજાવાળાના નામે શંખેશ્વર દેવને ભજે છે.
કારતકી પૂનમને એક દિવસને, માગશર વદ દશમ પષી દશમ)ના દિવસે એક દિવસ અને ચૈત્ર સુદ ૧૫ને બે દિવસને મેળે જાય છે.
આવા નાનકડા ગામમાં પૂર્વથી પ્રવેશ કરતાં નાનકડી સુંદર આદર્શ શાળા અને પંચાયતનું મકાન આવેલું છે, જ્યારે પશ્ચિમથી પ્રવેશ કરતાં અદ્યતન સુવિધાઓવાળી આલીશાન ધર્મશાળા અને જૈન ભેજનાલય આવેલાં છે.
અહીં વર્નાકયુલર ફાઈનલ સુધીની શાળા છે. આઠ શિક્ષકે છે. અહીં દરરોજ પચાસથી સાઠ બસે આવે છે. આમ અહીંને વાહનવ્યવહાર અમદાવાદ, સૌરાષ્ટ્ર, અને કચ્છથી જોડાયેલ છે. મોટર ટેન્ડથી દેરાસર સુધીને પાકે રેડ તૈયાર થઈ રહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org