________________
શમેશ્વર મહાતી
રાજા વનરાજ શૈવધી હોવા છતાં બધા ધર્મ પ્રત્યે ભાવનાશીલ હતા, જેમ કે શધનપુરના નવાખ સાહેબ મુસલમાન હોવા છતાં બધા ધર્મોં પર તેમની ખૂબ લાગણી હતી. દર શિયાળામાં અહીં એકાદ સપ્તાહ ગાળતા, રૈયતની રાડ–કૃિ યાદ સાંભળતા અને દેશસરના દશનાથે આવતા અને જોઈતી બધી સગવડ આપતા. જૈનેનાં દિલ દુભાય નહીં તે માટે તળાવમાંથી માછલાં મારવાની પણ અંધી રાખતા. સ્વ. શ્રી રાધનપુરનિવાસી મેાતીલાલ મૂળજીભાઈ શેઠે ધર્માંશાળા બંધાવી તેનું ઉદ્ઘાટન પણ પોતે કરેલું. આમ તે વખતે રાજા મુસલમાન હાવા છતાં દરેક ધર્માં પ્રત્યે ભાવના રાખતા તથા રાજા-પ્રજા વચ્ચેના સુમેળ હતા. ભૂતકાળના આ કામી એકતાનાં દૃષ્ટાંતાનાં આજે નવેસર મૂલ્ય કરવા જેવાં છે.
૨૧૪
સદરહુ શ ંખેશ્વર ગામ રૂપેણુ નદીથી ૨ માઈલ દૂર કિનારા પર આવેલું છે. આજુબાજુ પંચાસર, મુંજપુર અને લેાટેશ્વર જેવાં ઐતિહાસિક સ્થળેા આવેલાં છે.
શ ંખેશ્વરમાં મુખ્ય વસ્તી ઠાકરડા (ઠાકાર), બ્રાહ્મણુ, જૈન, નાડોદા, પટેલ, ગરાસિયા, પટેલ, ગરાસિયા, ભરવાડ, વસવાયા
વગેરેની છે.
મુખ્ય વ્યવસાય ખેતીનેા છે. પાકમાં ઘઉં, ચણા અને કપાસના મખલક પાક થાય છે.
આ પરગણાની વખણાતી વસ્તુઓમાં મુખ્ય ખળ છે. બળદ તા જાણે હાથી ન હોય તેવા દેખાય છે. દૂધાળા જાનવરોમાં ગાય અને ભેંસ મુખ્ય છે. જાણે દૂધ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org