________________
શંખેશ્વર મજાની
હાલમાં ગામને વહીવટ ગ્રામ પંચાયત કરે છે. સુંદર વહીવટના પરિણામે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું, જેમાં જૈનકારખાના પેઢી અને શ્રી રાકરચંદ મોતીલાલ શેઠને ભેટે ફળે છે. સમી દવાખાનાનું મુખ્ય દવાખાનું છે. અહીં લાઈબ્રેરી પણ છે, જેથી તેને બાહ્ય જ્ઞાનને સારો લાભ મળી શકે છે.
જૈન પિઢીને સુંદર બગીચે છે. પાણી માટે પણ સારી સગવડ છે. બેરિંગમાં વીસે કલાક પાણ ચાલુ હે છે.
અહીં પોસ્ટઓફિસ છે. છવીસ માઈલ દૂર હારીજથી રેજ હલકારા મારફત પિસ્ટ આવે છે. વી. પી. સિવાય રજિસ્ટર વગેરે તમામ આવે છે. પેઢીમાંથી પિસ્ટ મોકલવાની વ્યવસ્થા છે.
આ ગામનું શંખપુર એવું નામ ઘણું પ્રાચીન શિલાલે છે અને ગ્રંથમાં મળે છે. એટલે મૂળ તે આ ગામનું નામ શંખપુર હોવું જોઈએ. પરંતુ શ્રી શંખેશ્વર પાર્શ્વ નાથને મહિમા બહુ વિસ્તાર પામવાથી આ ગામનું નામ પાછળથી શંખપુરને બદલે શંખેશ્વર પડી ગયું હોય તેમ લાગે છે. શંખેશ્વર નામ ક્યારથી પડ્યું તે નકકી કહી
પ્રકરણની શરૂઆતથી લઈને અહીં સુધીની વિગતે શંખેશ્વર શાળાના હેડમાસ્તર સુજનસ્વભાવી શ્રી. રતિલાલ કચરાલાલ ઠાકરે આપેલી છે. પિસ્ટમાસ્તરનું કામ પણ તેઓ જ કરે છે. સર્વધર્મપ્રેમી ને ઉત્સાહી છે. વિ. સં. ૨૦૨૬. ભાઈબીજ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org