________________
૬
જ
શિલાલેખોનાં સ્થળની વિગત
(૫૫) દેરી નં. ૪૩ (દક્ષિણ દિશાના બીજા ગભાશ)ની બારશાખની ઉપરના પાટડા પર લેખ.
(૫૬, ૫૭) અનુક્રમે દેરી નં. ૪૪, ૪પની બારશાખ પરના લેખો.
(૫૮) કેઈ એક દેરીની બારશાખ પરને લેખ.
(૫૯) ટાંકાવાળી ધર્મશાળાની, જૂના દેરાસર તરફના રસ્તાની બારી તરફની ભીંતમાને લેખ.
(૬૦) ટાંકાવાળી ધર્મશાળાની અંદરના ભાગમાં, પિસવાની બારીની ઉપરની ભીંતમાંને લેખ.
(૬૧) પંચાસરવાળાની ધર્મશાળાના ગઢના દક્ષિણ દિશા (ગામ તરફ)ના કેઠા પર લેખ.
(૬૨) કારખાનાના બગીચાની અંદરની છત્રીમાંની દેરીમાંનાં પગલાં પર લેખ.
(૬૩) શંખેશ્વર ગામથી ઉત્તર દિશા તરફ તળાવની પાસે ખંડિયાના રસ્તા ઉપર ગોચર ભૂમિમાંની પહેલી સરઈને લેખ.
(૬૪-૬૫) ઉપર્યુક્ત સઈની બીજી અને ત્રીજી સરના લેખો.
(૬૬) નવા દેરાસરના મુખ્ય દરવાજાની બહારની કેસરસુખડ ઘસવાની ઓરડીની ઓસરીની નીચે જમીનમાં ખોડેલ એક સરઈને પથ્થર પરને લેખ.
(૬૭) જુના દેરાસરની પૂર્વાભિમુખ જમણી બાજુની બીજી દેરીની બાશાખ પરને લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org