________________
૨૧૦
શંખેશ્વર મહાતી
(૨૩) ધાતુની પંચતીથી પરને લેખ. (૨૪) ખંડિત પરિકરવાળી ધાતુમૂર્તિ પરને લેખ.
(૨૫, ૨૬, ૨૭) અનુક્રમે દેરી નં. ૨, ૩, ૯ત્ની બારશાખ પરના લેખે.
(૨૮) દેરી નં. ૧૧ની બારશાખ ઉપરને લેખ.
(૨૯) દેરી નં. ૧૨ (ઉત્તર તરફના ગભારા)ની બારશાખની ઉપરના પાટડા ઉપર લેખ.
(૩૦થી ૩૩) અનુક્રમે દેરી નં. ૧૩, ૧૪, ૨૦, ૨૧ની બારશાખ ઉપરના લેખો.
(૩૪, ૩૫) અનુક્રમે દેરી નં. ૨૨, ૨૩ની બારશાખ પરના લેખો. . (૩૬, ૩૭) દેરી નં. ૨૪ (પાછળના મોટા ગભાશ)ની અનુક્રમે જમણું અને ડાબી બાજુના થાંભલા પરના લેખો.
(૩૮થી ૪૧) અનુક્રમે દેરી નં. ૨૫, ૨૬, ૨૭, ૨૮ની બારશાખ પરના લેખો.
(૪રથી ૪૮) અનુક્રમે દેરી નં. ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩પની બારશાખ ઉપરના લેખો.
(૪૯) દેરી નં. ૩૬ (દક્ષિણ દિશાના પહેલા ગભારા)ની બારશાખના ઉપરના પાટડા પરને લેખ.
(૫૦થી ૫૪) અનુક્રમે દેરી નં. ૩૭, ૩૮, ૩૯, ૪૦, ૪૧ની બારશાખ પરના લેખો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org