________________
શિલાલેખાનાં સ્થળની વિગત
(૭) દેરી નં. ૫૧ અને પરની વચ્ચેના ખૂણાની દેરીની અંદર આરસની નાની દેરીમાંના બે જોડી પાદુકાપટ્ટ પર લેખ (આ સિવાય આ દેરીમાં બીજાં પગલાંની જેડી ૮ છે. તેના પર થોડા થોડા અક્ષરે લખેલા છે. પણ, સ્થાનની વિષમતાને લીધે તથા અક્ષરે ઘસાયેલા હેવાથી, તે બરાબર વાંચી શકાતા નથી.
(૮) દેરી નં. ૫૩, શ્રી જિનવીશીપટ્ટ યરને લેખ.
(૯) દેરી નં. ૫૫, જિનમાતૃવીશીપટ્ટ પર લેખ. (માતાઓની દરેક મૂર્તિ પર માતાઓનાં નામે ખેદેલાં છે)
(૧૦) મુખ્ય દરવાજા પાસે આરસની નાની દેરીમાંની પદ્માવતી દેવીની મૂર્તિ નીચેનો લેખ. (લેખના બાકીના અક્ષરે આરસના પથ્થર નીચે દટાઈ ગયા છે.)
(૧૧) મંદિરના મુખ્ય દરવાજાની બહારની ડાબી તરફની ભીંતમાંને લેખ. . (૧૨, ૧૩, ૧૪) આ ત્રણે લેખો અનુક્રમે ધાતુની એકતીથી, ત્રિતીથી અને પંચતીથી મૂર્તિ ઉપરના છે.
(૧૫ થી ૧૮) આ ચારે લેખો ધાતુની પંચતીથી મૂર્તિ ઉપરના છે.
' (૧૯-૨૦) અનુક્રમે ધાતુની પંચતીર્થી અને વીસી પરના લેખો છે.
(૨૧-૨૨) આ બને લેખ ધાતુની પંચતીથી ઉપરના છે.
શ્રી ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org