________________
શંખેશ્વર ગામ
શંખેશ્વર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના સમી તાલુકામાં આવેલું છે. આ પ્રદેશ વઢિયારને નામે જાણીતું છે. એના બળદો બહુ પ્રસિદ્ધ છે.
આ તાલુકાની ઉત્તરે હારીજ તાલુકે તથા બનાસકાંઠા જિલ્લે આવેલ છે. દક્ષિણે સૌરાષ્ટ્રને ભાગ આવેલું છે. પશ્ચિમે કચ્છનું નાનું રણ અને પૂર્વમાં ચાણસ્મા તાલુકો છે. - કચ્છનું રણ નજીક હોવાથી પાણીની ઘણી તંગી પડે છે. પાણી ખારું હોવાથી ઝાડ ઓછાં ઉછરે છે. પાણી મેળવવા અહીં બેરિંગ કરવામાં આવ્યાં છે.
તાલુકામાં રેલવે નથી. વહેવાર ઊંટ, ગાડાં, મેટર વગેરથી ચાલે છે. અહીં ઠેરઉછેર, કેલસા પાડવાને તથા ગુંદર એકઠો કરવાને પંથે ચાલે છે. જમીન ખારી હેવાથી રણને કિનારે વડાગરું મીઠું પકવવામાં આવે છે.
આ તાલુકામાં કુલ ૯૭ જેટલાં ગામ છે. સમી તેમાંનું મુખ્ય ગામ છે.
શંખેશ્વર ગામ વઢિયાર ગણુનું ગણાય છે. બ્રિટિશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org