________________
૧૯૫
શિલાલેખોનું અવલોકન
(પ૦) સં. ૧૬૬૨, પાટણનિવાસી શેઠ સદેવચ્છના પુત્ર શાહ ૧ ધનજી તથા ૨ મનની દેરી.
(૫૧) સં. ૧૬૮, (નામ ઘસાઈ ગયેલ છે.
(૫૨) સં. ૧૬૬૧, પાટણવાળા શેઠ સીરાજની ભાર્યા બાઈ ટાંકુની દેરી.
(૫૩) સં. ૧૬૬૨, પાટણવાળા શાહ જેચંદ, શવચંદ, પૂજા દેવજીની દેરી.
(૫૪) સં. ૧૬૬૩ પિષ વદિ ૧૦, ગામ પાડલાવાળા દેસી વિરજીની દેરી. . (૫૫) સં. ૧૬૭૨ જેઠ સુદિ ૨, મુંજપુર નિવાસી. ... વેરા સાજણ, બાઈ કાન્હાઈ વેરા ડેડા, રા મંગલ, વેરા ડુંગરને પ્રાસાદ ૧ (દક્ષિણ દિશા તરફ મોટો ગભારે.
(પ૬) સં. ૧૬૬૪, કારતક -પટણી શાહ ધનજી, કહાનજીની દેરી.
(૫૭).... .........પાટણવાળા રતનની દેરી. સલાટ વાધી છવલાલ.
(૫૮) સં. ૧૬૬૩ માહ વદિ ૧૩ શનિવાર, સાણંદના શ્રીસંઘ સમસ્તની દેરી.
ધર્મશાળા વગેરેના લેખે (૫સં. ૧૮૩૬ શ્રાવણ સુદ ૨, આ ધર્મશાળા (ટાંકાવાળી ધર્મશાળાને જૂના દેરાસર તરફને–ાજરસ્તા તરફને ભાગ) સમસ્ત સંઘે, જમીન અઘાટ વેચાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org