________________
શખેશ્વર મહાતી (૪૧)........અ’ખાઈના શ્રેય માટે દેરી ૧. (૪૨) સેાની તેજપાલ(ના પુત્ર વિજયધરની ? )ની પુત્રી ખાઈ વછાઈના શ્રેય માટે દારી ૧.
૧૯૪
(૪૩) સ. ૧૬૬૧ માઘ વિદે ૮, પારી કાલુરાજ. (૪૪) સ’. ૧૬૬૨ કારતક સુદ્ધિ ૭ અમદાવાદનિવાસી આઈ પૂનાની દેરી.
(૪૫) સ. ૧૬૮૬ અસાઢ સુદિ ૧૩ રવિવાર, શાહે સુંદરમણની ભાર્યાં સદેવના પુત્ર શમલદાસની ભાર્યા ૧ કેસરદે, ૨ સુજાણુદેના પુત્ર અચલદાસની દેરી.
(૪૬) સ’. ૧૬૬૨ માઘ સુર્દિ ૧૩ સામવારે, અમદાવાદનિવાસી દેસી સહુઆની ભાર્યા ખાઈ રખૂબાઈના પુત્ર દેસી પૂનીઓની દેરી.
(૪૭) સં. ૧૬૮૬ અષાડ સુદ્ધિ ૧૩ રવિવાર, પટણી શાહે વમાનની ભાર્યાં ખાઈ ગંગાની દેરી.
(૪૮) સં. ૧૬૬૩ કારતક સુદિ ૧૧ સેામવાર, પાટણવાળા શાહ સેાહલની ભાર્યા મટીખાઈની દેરી.
૮
(૪૯) સ. ૧૬૬૬ પાષ વિદ ૮ રિવવારે, અમદાવાદનિવાસી વીશા એસવાલજ્ઞાતીય, મીડિયા ગેાત્રવાળા શાહ સમરસિંહની ભાર્યાં હુંસાઈના પુત્ર; પેાતાની પ્રથમ ભાર્યાં હર્ષાદે, ખીજી ભાર્યાં સુખમાદે અને ધર્મપુત્ર વાઘજી પ્રમુખ કુટુંબથી યુક્ત શાહ શ્રીપાલે ભમતીમાં ઉત્તર દિશા સન્મુખ (મૂળ મંદિથી દક્ષિણ દિશામાં) ‘ભદ્ર' નામના પ્રાસાદ– માટો ગભારા કાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org