________________
શિલાલેખોનું અવલોકન
(૩૬-૩૭-૩૮-૩૯-૪૦-૪૧-૪૨) - આ સાતે લેખે, પાટણનિવાસી, માતાછ અટકવાળા, સોની તેજપાલના–એક જ ધના–હોય તેમ લાગે છે. તેણે પિતાના કુટુંબની જુદી જુદી વ્યક્તિઓના શ્રેય માટે મંદિરની પાછળ ભમતીને મેટ ગભારો ૧ અને તેની પાસેની નં. ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨લ્લાની દેરીઓ પાંચ કરાવી છે.
- તેમાંના પ્રથમના બે લેખ પાછળના ગભારાની અને બાજુના બે સ્તંભે પર એકસરખી જ મતલબના છે. બાકીના પાંચ લેખે નં. ૨૫થી ૨૯ સુધીની પાંચ દેરીઓની બારશાખ પર બેઠેલા છે. આ સાત લેખમાંથી પ્રથમના પાંચ લેખ સં. ૧૬૬૨ના કારતક સુદિ ૭ રવિવારના છે, જ્યારે છેલ્લા બે લેખે સં. ૧૬૬૩ કારતક સુદિ ૯ના છે. એટલે એક ગભારો અને ત્રણ દેરીઓની પ્રતિષ્ઠા એકસાથે સં. ૧૯૬૨માં અને છેલ્લી બે દેરીઓની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩માં એકસાથે થઈ હોય તેમ લાગે છે.
(૩૬-૩૭) સની તેજપાલની ભાર્યા બાઈ અપૂના શ્રેય માટે ભમતીમાં પાછળને માટે ગભારે કરાવ્યું.
(૩૮) સેની તેજપાલની પુત્રી બાઈ કામાના શ્રેય માટે દેરી.
(૩૯) સની તેજપાલના પુત્ર વિજ્યધરની પ્રથમ ભાય બાઈ જેમાના શ્રેય માટે દેરી ૧. " (૪૦) સોની તેજપાલના પુત્ર વિયેધરની બીજી ભાર્યા બાઈ સરસુના શ્રેય માટે દેરી ૧. શ્રી ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org