________________
શંખેશ્વર મહાતી
(૨૯-૩૦) આ બન્ને લેખો એક જ કુટુંબના હેવાથી બન્નેની પ્રતિષ્ઠા એક સાથે, એક જ સંવત-મિતિમાં થઈ હોવી જોઈએ.
(૨૯) સં. ૧૬૬૬ પિોષ વદિ ૮ રવિવારે, ગામ નટીપદ્ધ -નડિયાદના રહેવાસી શ્રી શ્રીમાલીજ્ઞાતીય, વૃદ્ધશાખીય, પરીખ જાવડની ભાર્યા જસમાદેના પુત્ર, પિતાની ભાર્યા સપૂઢે પ્રમુખ કુટુંબ પરિવારથી યુક્ત, પરીખ નાથજીએ પિતાના કલ્યાણ માટે શંખેશ્વર ગામમાં શ્રી પાર્શ્વનાથનું મૂળ મંદિર છે, તેની ઉત્તર દિશામાં “ભદ્ર નામને પ્રાસાદ (ભમતીમાં મેટ ગભારો) સેંકડો રૂપિયાના ખર્ચથી કરાવે છે, તે ભવ્ય પ્રાણીઓથી વદાસે ઘણા કાળ સુધી વિદ્યમાન રહે!
(૩૦) નડિયાદનિવાસી પરીખ જાવડના પુત્ર હરજીના પુત્ર કહાનજીએ, પિતાની ભાર્યા નારિંગદે અને પુત્રી નાથી પ્રમુખ કુટુંબથી યુક્ત (કહાનજીએ), આ દેરી કરાવી છે.
(૩૧) સંઘવી વર્ધમાન સમરસિંહ પટણીની દેરી. (૩ર) સં. ૧૬૬૩ પિષ સુદિ ૧૩, પટણી.........
(૩૩) પટણ સની લછુઆની ભાર્યા ૧ બાઈ અણ, ૨ બાઈ અરમીની દેરી.
(૩૪) પરીખ પદમા લાલા પટણીની દેરી.
(૩૫) સિદ્ધપુનિવાસી સંઘવી વરધના પુત્ર વીરજીની દેરી. સં. ૧૫૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org