________________
શખેશ્વર મહાતીર્થ
લઈને રાધનપુરવાળા શાહ કશલચંદ મૂળજીની મારફત કરાવી છે. સલાટ હમીરે બાંધી છે. કારીગર દરગમ, લાલા, લિ. ગુમાસ્તા ભટશંકર.
(૬૦) સં. ૧૮૫૪ વૈશાખ સુદિ ૩ ગુરુવાર, શંખેશ્વરજી તીર્થની આ ધર્મશાળા (ટાંકાવાળી ધર્મશાળાને નવા દેરાસર તરફને ભાગ) સમસ્ત શ્રીસંઘ, જમીન અઘાટ વેચાણું લઈને, રાધનપુરના શ્રીસંઘે મુકરર કરેલ પાંચ ગૃહસ્થ– (૧) મુસાલિયા હેમજી જીવણદાસ, (૨) શાહ રંગજી જેવંત, (૩) શાહ દાનસંગ મેઘજી, (૪) શાહ કશલચંદ મૂલજી, અને (૫) શેઠ વાલજી કુંવરપાલ–ની કમિટી મારફત કરાવી છે. તેનું ખત–ખરાજાતનું (આવક –જાવકનું) નામું રાધનપુરમાં છે. શ્રીગોડજ્ઞાતિના બ્રાહ્મણ ગુમાસ્તા શંકર તથા વનમાળીએ માથે રહીને કામ કરાવ્યું છે. શ્રીરાધનપુર નિવાસી કારીગર સોમપુરા–સલાટ પતમ દયારામ, સલાટ સુખરામ, વડનગરા સુરચંદ અને સિદ્ધપરા પરસેતમ વગેરેએ આ ધર્મશાળા બાંધી છે.
| (૬૧) સં. ૧૮૭૪ માગશર સુદ ૩ને દિવસે નવા મંદિરના કંપાઉંડના ગઢને આ કઠો પૂરો કર્યો. | (૨) સં. ૧૯૧૬, શાકે ૧૭૮૬, માઘ સુદિ ૭ સેમવારે, શ્રી પાર્ધચંદ્રસૂરિગઝેશ-શ્રીપાયચંદગચ્છનાયક રીભ (૧) ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રીહર્ષચંદ્રસૂરીશ્વરની આ પાદુકાની તેમના શિષ્ય મુક્તિચંદે પ્રતિષ્ઠા કરી છે. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org