________________
શંખેશ્વર મહાતીર્થ તેમના પુત્રો ૧ શ્રીવંત, ૨ શ્રીમાલ વગેરે કુટુંબથી યુક્ત શેઠ દામૂએ શ્રી નેમિનાથ પ્રભુનું બિંબ કરાવીને તેની શ્રીમાન વિજયદાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (આ પંચતીથી મોટી છે અને તેમાં મૂ. નાની મૂર્તિ સ્ફટિક રત્નની છે.)
(૨૪) પંચાસરનિવાસી કઈ શ્રાવકે આ વીશી કરાવી છે, અને તેની બ્રહ્માણગચ્છીય શ્રીમુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખને પ્રારંભનો ભાગ ખંડિત છે.
જુના દેરાસરના લેખે જૂના મંદિરનાં મૂળ ગભારો, ગૂઢમંડપ, ચેકીઓ અને સભામંડપનું અત્યારે નામ-નિશાન પણ રહ્યું નથી, તેથી તેમાંના લેખો મળી શક્યા નથી. ભમતીની લગભગ બધી દેરીઓ અને ગભારાની બારશાખો વગેરે ઉપર લેખો છે, તે બધા ઉતારીને અહીં આપ્યા છે. જુના દેરાસરમાંથી કુલ ૩૫ લેખે મળ્યા છે. તેમાંથી ૨૮ લેખે સંવતવાળા અને ૭ લેખે સંવત વિનાના છે. સંવતવાળા લેખમાં જૂનામાં જૂન વિ. સં. ૧૬૫રને અને નવામાં ન વિ. સં. ૧૬૯૮ છે. તેમાં પણ સં. ૧૬૬૨ અને ૧૬૬૩ના પંદર લેખે છે. એટલે આ બે વર્ષોમાં પ્રતિષ્ઠા વધારે થઈ છે. પાંત્રીસ લેખેમાંથી ૩ લેખે ભમતીના ગભારાના, ૨ લેખે સ્તંભ પરના અને ૩૦ લેખે દેરીઓની બારશાખ પરના છે. પાંચ ગભારામાંથી ત્રણ ગભારામાં લેખે છે, બેમાં નથી. આ ત્રણે લેઓ કાંઈક વિસ્તારવાળા, સંસ્કૃત ભાષાના અને શાસ્ત્રીલિપિમાં -એદેલા છે. તે સિવાયની લગભગ બધી દેરીઓ પરના લેખે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org