________________
શિલાલેખોનુ અવલાકન
૧૮૦
ધાતુપ્રતિમાના લેખા
(૧૨) સ. ૧૨૧૪ માઘ સુદ્ધિ ૧૩, શાહ ૧ ધવલક અને ૨ સુદેવ નામના પુત્રોએ પેાતાની માતા ખડુંદેવીના શ્રેય માટે શ્રીઋષભદેવ પ્રભુનું બિંબ કરાવ્યું.
(૧૩) સ. ૧૪૬૮ કાર્તિક વદિ ૨ સેામવારે, અચલ-ગચ્છીય શ્રાવક શાહ કડુઆ (કડવા)એ પાતાના પિતા શેઠમંડલિક અને માતા આહહુના શ્રેય માટે શ્રી મેરુજીંગસૂષ્ટિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂતિ કરાવીને તેની આચાય મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી.
(૧૪) સ. ૧૪૭૮ વૈશાખ સુદિ ૧૩ સોમવારે, શ્રી શ્રીમાલજ્ઞાતીય શેઠ જેસાની પ્રથમ ભાર્યાં જસમાદે, બીજી ભાર્યા જાહુદે, તેના પુત્ર શેઠ ગેાધાએ શ્રીપાર્શ્વનાથ પ્રભુનું ખિમ ભરાવ્યું, તેની પિપ્પલગચ્છીય શ્રીકમલચંદ્રસૂરિજીના પટ્ટધર શ્રીપ્રભાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૫) સ. ૧૪૮૭ પોષ વદ્ધિ ૩ શુક્રવારે, શ્રીશ્રીમાલ. જ્ઞાતીય શેઠ સૂટાની પ્રથમ ભાર્યાં ઊમાદે, ખીજી ભાર્યાં વાંઊ. (વન) તેઓના પુત્ર ધર્માએ પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીઆદિનાથ ભગવાનનું ખિખ કરાવ્યું અને તેની શ્રીબ્રહ્માણુગીય શ્રીવીરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૬) સ. ૧૫૦૦ વૈશાખ સુદ્ધિ ૫, પારવાડજ્ઞાતીય સંઘવી ઉદયસિંહની ભાર્યાં ચાંપલદેના પુત્ર સંઘવી નાથાની ભાર્યાં; પેાતાના પુત્રો ૧ સમય, ૨ શ્રીધર, ૩ આસધર, ૪ દેવદત્ત અને પુત્રી ૧ કપૂરી, ૨ કીખાઈ તથા ૩
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org