________________
શિલાલેખોનું અવલોકન
૧૮૫ (૨) સં. ૧૩૨૬ માઘ વદિ ૨ રવિવારે, શ્રી બ્રહ્માણગછીય અને શ્રી શ્રીમાલજ્ઞાતિના શાહ જાન્હાએ પિતાની માતા પદમીને શ્રેય માટે ચતુર્વિશતિજિનપટ્ટ સહિત મૂ, ના. શ્રી નેમિનાથ જિનબિંબ (કાઉસગિયા-ઊભી મૂર્તિ) કરાવ્યું. અને તેની શ્રીમાન બુદ્ધિસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૩) પિતાના પિતાના શ્રેય માટે મૂ. ના. શ્રી આદિનાથ પ્રભુનું બિંબ. (બાકી બધું ઉપર પ્રમાણે જ જાણવું) | (y) આ જિનવીશીને પટ્ટ શા. જાલ્ડા અને મણએ પુત્રી સર્વદેવીના શ્રેય માટે વિ. સં. ૧૩૨૬ માઘ નવદિ ૨ રવિવારે કરાવ્યું.
. (૬) સં.૧૩૨૬ માઘ વદિ ૨ રવિવારે, પુત્રી અનુપમના કલ્યાણ માટે પિતા જાહાએ શ્રી મહાવીરસ્વામીનું બિંબ ભરાવ્યું. - (૪) શ્રીતપાગચ્છમાં, શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની શાસનદેવી શ્રી પદ્માવતી . (૭) સં. ૧૭૯૪ ફાગણ વદિ ૨ શુકવારે, શા. ખુશાલ બેચરની ભાય તેજબાઈએ પગલાં જેડી બેને આરસને પટ્ટ કરાવ્યું. (આ પગલાં કેનાં કેનાં છે તે તેમાં કંઈ પણ લખ્યું નથી. કદાચ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં અથવા તે શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજનાં હાય.)
(૮) સં. ૧૪૨૮ વૈશાખ વદિ ૨ સેમવારે, પિરવાડજ્ઞાતીય શેઠ આસપાલની ભાર્યા રાજલદેના પુત્ર ની ભાર્યા સિરિયાદેના પુત્ર પૂયગાના પુત્રએ કલ્યાણ માટે કરાવેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org