________________
ખેશ્વર મહાતીથર જ્યારે ૨ લેખે સંવત વિનાના છે. તેમાં સૌથી જૂનામાં જુને વિ. સં. ૧૨૧૪ને છે અને નવામાં ન વિ. સં. ૧૮૧૮ને છે. તે સિવાય મૂળનાયકની બન્ને બાજુના બને કાઉસગિયા એક જ ધણીએ કરાવેલા હેવાથી, તે બને પર એકસરખો જ લેખ હેવાથી, તેમાંથી એક લેખ આમાં આપ્યું નથી. ધાતુની એક એકલ મૂર્તિને લેખ ચૂનામાં દટાયેલ હોવાથી લઈ શકાયે નથી. અને પગલાં જોડી ૮ ઉપર થડા છેડા અક્ષરો ખોદેલા છે. પણ તે ઘસાઈ ગયેલા અને નિરુપયેગી હેઈને ઉતાર્યા નહીં હોવાથી આમાં આપી શકાયા નથી.
(૧) સંવત ૧૬૬૬ પિષ વદિ ૮ રવિવારે, અમદાવાદ નિવાસી શાહ જયતમાલની ભાયી જીવાદેના પુત્ર પુણ્યપાલે પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું પરિકર કરાવીને તેની શ્રી તપગચ્છનાયક ભટ્ટાક શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજની પાટરૂપી ઉદયાચલ પર્વતને પ્રકાશમાન કરવા માટે સૂર્ય સમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેમના પટ્ટધર શિષ્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ પાસે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવી.
(૨, ૩, ૫, ૬) આ ચાર લેખો એક જ ધણીના છે. તેમાંથી પ્રથમના બે લેખો ભીડભંજન પાર્શ્વનાથની બને બાજુના અને કાઉસગિયા પર, ત્રીજો લેખ જિનવીશીના પટ્ટ પર અને ચેાથે લેખ પરિકરની ગાદી પર બેઠેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org