________________
પા
શખર મહાતીથી - પંચાસરથી દક્ષિણમાં પનવા થઈને દસાડા માઈલ ૭ દસાડાથી અગ્નિ ખૂણામાં જગદીશણુ થઈને માંડળ ,, ૬ માંડળથી દક્ષિણમાં માલનુર, હઠીપુરા, નારંગપુર
થઈને શ્રી ઉપરિયાળા તીર્થ માઈલ ૯ ઉપરિયાળાથી પશ્ચિમ દિશામાં પાટડી માઈલ ૬ પાટડીથી વાયવ્ય ખૂણામાં અહમદનગર થઈને રૈનાબાદ
- માઈલ દા જૈનાબાદથી ઉત્તર દિશામાં વડગામ માઈલ વડગામથી ઉત્તર દિશામાં પંચાસર ,
૪ પંચાસરથી ઉત્તર દિશામાં શંખેશ્વર ,
ઉપર જણાવેલ રસ્તા પ્રમાણે શંખેશ્વરથી નીકળીને ઉપરિયાળા તીર્થની યાત્રા કરીને જેમને પાછા શંખેશ્વરજી ન આવવું હોય, તેમણે નીચે આપેલ ક્રમ પ્રમાણે યાત્રા કરતાં કરતાં ઉપસ્થિાળા જવું
શંખેશ્વરથી દક્ષિણ દિશામાં પચાસર માઈલ ૫ પંચાસરથી નૈત્ય ખૂણામાં વડગામ , કા વડગામથી અગ્નિ , દસાડા , ૪ દસાડાથી ,, ,, માંડળ , ૬ માંડળથી દક્ષિણ દિશામાં ઉપરિયાળ , લા અથવા દસાડાથી દક્ષિણ દિશામાં પાટડી માઈલ લા અને પાટડીથી અગ્નિ ખૂણામાં ઉપરિયાળા , ૬
આ પ્રમાણે જવાથી માંડળ અથવા પાટડી આ બેમાંથી એક ગામની યાત્રા થઈ શકશે. ઉપર પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org