________________
શએશ્વર તીર્થની પંચતીર્થી
(ચક્કર પહેલું-ઉત્તર દિશાનું) શંખેશ્વરથી ઈશાન ખૂણામાં મુંજપુર માઈલ દા મુંજપુરથી વાયવ્ય ખૂણામાં સમી માઈલ ૮ સમીથી વાયવ્ય ખૂણામાં વરાણા થઈને
માંડવી માઈલ છા માંડવીથી , , બનાસ નદી
ઊતરીને મસાલી માઈલ ૩ મસાલીથી વાયવ્ય ખૂણામાં રાધનપુર માઈલ ૫ રાધનપુરથી દક્ષિણમાં બનાસ નદી ઊતરીને
ગોચનાથ માઈલ ૫ બેચનાથથી દક્ષિણમાં કનીજ માઈલ ૫ કનીજથી દક્ષિણમાં
દૂધખા માઈલ ૫ દૂધખાથી અગ્નિ ખૂણામાં મેમણ, ખીજડિયાલી, ખંડિયા થઈને શંખેશ્વર
માઈલ ૧૧. શંખેશ્વરથી રાધનપુર જવાનું અને ત્યાંથી પાછા શંખેશ્વર આવવાને ઉપર જણાવ્યું છે તે માર્ગ ગાડારસ્તાને છે. પરંતુ જેમને ગાડામાર્ગે ન જવું હોય અને મોટરસર્વિસ ખટારા દ્વારા જ જવું હોય, તેઓ શંખેશ્વરથી રાધનપુર જવાના ખટારા મારફતે મુંજપુર અને સમીની યાત્રા કરી, રાધનપુર જઈ, ત્યાંની યાત્રા કરીને એ જ રરતે ખટાશ મારફતે પાછા શંખેશ્વર આવી શકે છે.
(ચક્કર બીજું-દક્ષિણ દિશાનું) શંખેશ્વરથી દક્ષિણમાં રતનપુર થઈને પંચાસર માઈલ ૬, થી ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org