________________
ENDAR
શખેશ્વર તીની પંચતીર્થી
૧૫
રાધનપુર, સમી, મુંજપુર, વડગામ તીર્થ અને ઉપિ યાળા તી—આ પાંચ ગામાને શખેશ્વરજીની પચતીર્થી કહી શકાય છે. તેમાં ઉપરિયાળા અને વડગામ તા તીથ જ છે, જ્યારે રાધનપુર, સમી અને મુંજપુર તથા તે ઉપરાંત રસ્તામાં આવતાં ખીજાં પંચાસર, માંડળ, પાટડી વગેરે ગામા પણ તીથ સ્વરૂપ અને પ્રાચીન હેાઈ સમકિતને નિમ ળ કરવા ઇચ્છનાર તીર્થ પ્રેમી ભવ્યાત્માએએ, આ પંચતીર્થીની યાત્રા અવશ્ય કરવા લાયક છે. શખેશ્વરથી એક વાર ઉત્તર દિશામાં અને એક વાર દક્ષિણ દિશામાં ચક્કર લગાવવાથી ઉપયું ક્ત પંચતીર્થી અને રસ્તામાં આવતાં ગામોનાં જિનમદિરાની યાત્રા થઈ જાય છે. તેના રસ્તા નીચે ખતાવેલ અનુક્રમ પ્રમાણે લેવાથી બહુ સુગમતાવાળા થઈ પડશે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org