________________
બગીચા અને ગૌચર જમીન
૧૨
બગીચે (નં. ૧)
શંખેશ્વર ગામના ઉગમણા–પૂર્વ દિશાના-ઝાંપામાં શંખેશ્વરજીના જૈન . મ. કારખાના (કાર્યાલય) ને એક મેટો રા વઘાને બગીચો છે. તેમાં ફૂલના રોપાઓ ઉપરાંત ફળનાં મેટાં વૃક્ષો પણ ઘણાં છે. તે સિવાય તેમાં નેકરોને રહેવા માટે મકાન બનેલાં છે. અને કારખાનાનાં ઘેડા અને ઢોરે પણ અહીં રાખવામાં આવે છે. આ બગીચામાં જેટલાં ફૂલ થાય છે તે બધાં હંમેશાં દેરાસરજીમાં આવે છે. પાણી માટે આ બગીચામાં પઢી તરફથી બેરિંગ કરાવવામાં આવેલ છે અને તે બેરિંગનું પાણી ધર્મશાળામાં પહોંચાડવા માટે જમીનમાં પાઈપિ નાખી છે. જાત્રાળુઓને નાહવાછેવા તથા પીવાના ઉપયોગમાં આ પાણી લેવામાં આવે છે. પાણી ખારું હોવા છતાં તંદુરસ્તીને હાનિકર્તા નથી. બેરિંગને ઉપગ ગામલેકે પણ કરે છે. આ પ્રદેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org