________________
ધર્મશાળાઓ
૧૪૩ આશરે પંદરસો રૂપિયા ઊપજી શકે. જ્યારે આ વિશ્વયુદ્ધ અંગેની ભયંકર મેંઘવારી સાથે અનાજ વગેરે ખાદ્ય પદાર્થો ઉપરના કોલને લીધે સીધું સામાન બિલકુલ નહિ મળતું હોવાના કારણે દરેક યાત્રાળુઓને પ્રાયઃ ભજનશાળામાં જ જમવું પડતું હોવાથી, ભેજનશાળાને વાર્ષિક પાંચ હજાર રૂપિયાને તૂટી પડે છે. તેમાંથી વ્યાજની ઊપજ બાદ કરતાં, લગભગ સાડા ત્રણ હજાર તટો રહે છે, માટે ભિાવકુંડ ખાતામાં સહાયતાની જરૂર હેવાથી, ઉદાર દિલના મહાનુભાવનું આ તરફ લક્ષખેંચવામાં આવે છે.
હાલમાં ભેજનશાળાનું નવું મકાન બાંધવામાં આવ્યું છે ને તેમાં પૂરથી સગવડો ઉતારવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org