________________
ભાભ
મૂર્તિ સંખ્યા અને વિશેષ હકીકત
૧૦
ગર્ભાગાર (મૂળ ગભારો)
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની માટી, ભવ્ય અને રમણીય મૂર્તિ ૧ આરસના પચતીર્થીના પશ્કિર સહિત છે. પરિકર સુદર છે, મૂળનાયકજીની મૂર્તિ પર લેપ થયેલ છે. પશ્કિરના અને કાઉસગિયાની ગાદી પર વિ. સ. ૧૬૬૬ના લેખો છે. એટલે આ પરિકરની વિ. સ. ૧૬૬૬ના પોષ વિક્ર ૮ને શનિવારે અમદાવાદમાં પ્રતિષ્ઠા થઈ છે. ત્યાર પછી તેનું અહીં સ્થાપન કરવામાં આવ્યું છે. મૂળનાયકજીની મૂર્તિની બેઠક કે પરિકરની ગાદી પર લેખ નથી. તથા ધાતુની પંચતીર્થીના પરિકરમાં વચ્ચે મૂળનાયકજી તરીકે સફેદ સ્ફટિક રત્નના મૂર્તિ ૧ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org