SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મોતી ભીલ નઉ લખઈ, લેઈ ગુંજા તે નાખઈ રે; ભાખઈ રે ગુણ ન ગયા મોતી તણા એ તું ચંપક મોતી જસ્યો, ગુણ નવિ લાધઈ પારો રે; સારોરે, કરવા આવે તાતની એ અસ્યો લેખ શ્રેણિક તિહાં, વાંચઈ જેણી વારો; ધિકારો રે, મુઝ મા િદુખ પ્રભૂ લહઈ એ સ્યું જીવતવ્ય તેહનું, તાત વચન લોપાયજી ; થાય જી, ઊભો શ્રેણિક ચાલવા એ જાÎિä તાત નઈ દુખતું, શ્રેણિક કહઈ સુણી નારિ રે; મનોહારી રે, કરીનેિં તાતે તેડાવીઉં એ Jain Education International ૩૭૬ ... ૩૭૭ ૩૭૮ ... ૩૭૯ For Personal & Private Use Only આણિ ધનાવા સેઠની, તું નિજ મસ્તકિ વેહજે રે; રહેજે રે, ઋષભ કહઈ પીહરિ વલી એ ... ૩૮૧ અર્થ :- પ્રસેનજિત રાજાને (અશાતા વેદનીય કર્મના ઉદયથી) શરીરે દાહજવર નામનો રોગ થયો. વૈદ, હકીમો દ્વારા ઈલાજ કરાવવા છતાં બીમારી કોઈ રીતે દૂર ન થઈ. વૈદોએ અનેક ઉપચારો કર્યા. અંતે તેમણે નિરાશ થઈ કહ્યું, ‘‘આ રોગનો કોઈ ઈલાજ નથી.’’ . ૩૬૫ પોતાના મૃત્યુની વેળા નજીક આવી છે, એવું જાણી મહારાજા વારંવાર કહેવા લાગ્યા કે, ‘રાજકુમાર શ્રેણિકને જલ્દીથી અહીં બોલાવો. તેને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવો. તેને રાજ્યનો કારભાર સોંપો.' ... ૩૬૬ ३८० મહારાજાની આજ્ઞા થતાં રાજકુમાર શ્રેણિકને બોલાવવા માટે થોડી જ વારમાં એક વેગવતી સાંઢણી તૈયાર કરવામાં આવી. તેના ઉપર પલાણ નાખી સાંઢણી પર બેસી એક વિશ્વાસુ પુરુષ બેનાતટ નગર તરફ ઝડપથી ચાલ્યો. . ૩૬૭ ... ૭૭ બેનાતટ નગરે આવીને દૂતે મહારાજાનો પત્ર કુમારના હાથમાં આપ્યો અને તબિયતના અહેવાલ મુખેથી કહ્યા. તેણે કહ્યું, ‘‘કુમાર ! તમારા પિતા તમને સત્વરે બોલાવે છે. તમે શીઘ્ર ચાલો.'' ... ૩૬૮ (કુમારે પત્ર ખોલી વાંચ્યો) ‘હે વત્સ ! તારા પિતા તારા માટે ભંભા અને ભેરી મોકલે છે. તે હાથમાં લઈ તેનો નાદ કરતા નગરમાં આવ. ... ... ૩૬૯ પુત્ર ! ‘નવ્વાણુ પીંછાનો મોર' આ દૃષ્ટાંત દ્વારા તેં જે ભાવ દર્શાવ્યા છે, તે વાંચીને હું તને ભાવાર્થ સમજાવું છું. ૩૭૦ પુત્ર ! વહાણમાં ઘણાં પાટિયાં હોય છે પરંતુ પિથાણ નામનું મુખ્ય પાટિયું ખસતાં ઘસમસતા પ્રબળ પાણીના પ્રવાહના ભરાવાથી વહાણ સમુદ્રમાં શી રીતે આગળ વધી શકે ? ૩૭૧ હે પુત્ર ! તું પિથાણના પાટિયા સમાન મુખ્ય અને શ્રેષ્ઠ છે. તારાથી જ રાજ્યનો કારભાર સુરક્ષિત www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy